AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જોશ અભિનેતા શરદ કપૂરને મળી હોલીવુડ ફિલ્મ! વાયરલ વીડિયોમાં તેનો લુક જોઈને ચાહકો ચોંકી ગયા

અભિનેતા શરદ જોશીએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમના હેલ્થ વિશે અપડેટ આપ્યું હતું. તેમણે વાયરલ વીડિયો વિશે ચાહકો સાથે વાત કરી હતી અને એ પણ ખુલાસો કર્યો હતો કે તેમને હોલીવુડ ફિલ્મમાં જોવા મળ્યો છે.

Breaking News : જોશ અભિનેતા શરદ કપૂરને મળી હોલીવુડ ફિલ્મ! વાયરલ વીડિયોમાં તેનો લુક જોઈને ચાહકો ચોંકી ગયા
| Updated on: Nov 15, 2026 | 1:24 PM
Share

જોશ ફિલ્મના અભિનેતા શરદ કપૂર એક સમયે સિલ્વર સ્ક્રીનનો ફેમસ ચેહરો હતો. તેની શાનદાર પર્સનાલિટી અને અભિનય માટે યાદ કરવામાં આવે છે. શરદ છે્લ્લા કેટલાક સમયથી લાઈમલાઈટથી દુર રહે છે. તેનો એક વીડિયો અચાનક સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે ખરાબ કંડીશનમાં જોવા મળ્યો હતો. વીડિયોએ શરદના ચાહકોને ચિંતામાં નાંખ્યા હતા. પહેલા તે નબળો અને દયનીય સ્થિતમાં જોવા મળી રહ્યો છે. પરંતુ હાલમાં તેમણે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો દાવો કર્યો કે, તેની તબિયત હાલ સ્વસ્થ છે.

અભિનેતાએ કહ્યું કે, તેને પૈસાની કોઈ પરેશાની નથી. તેમને એક હોલીવુડ ફિલ્મની ઓફર મળી છે. આ ફિલ્મથી તે પોતાનું હોલિવુડ ડેબ્યુ કરવા માટે તૈયાર છે. આ સાથે તેમણે કહ્યું તે એક સુંદર ઘરમાં શિફ્ટ થવાનો પ્લાન કરી રહ્યો છે.

શરદ કપૂરે વાયરલ વીડિયો પર શું કહ્યું?

શરદ કપૂરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે પોતાના શ્વાનના એક શેલ્ટર હોમમાં છોડતો જોઈ ભાવુક જોવા મળ્યો હતો. હવે તેમણે આના પર સ્પષ્ટતા કરી છે. કહ્યું કે,બાર્સિલોનામાં એક ફુટબોલ મેચ રમવા ગયો હતો. આ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. ચારે શ્વાનનું ધ્યાન રાખી શકતો ન હતો. ઉપરથી તેમણે તેના ડોક્ટર આનંદ જોશીએ 2 મહિના માટે બેડ રેસ્ટ આરામ કરવાનું કહ્યું હતુ. આ બસ ટેમ્પરેરી સોલ્યુશન છે. તે જલ્દી ઠીક થયા બાદ પોતાના શ્વાનને પરત લઈ આવશે.

હોલિવુડ પ્રોજેક્ટમાં જોવા મળશે

શરદ કપુરે કહ્યું તે એક સુંદર ઘરમાં શિફ્ટ થવાનું વિચારી રહ્યો છે. તે આઈલેન્ડમાં શિફ્ટ થવાનું પ્લાન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, તે છેલ્લા 7 વર્ષથી ન્યુયોર્કમાં હતો. એક વર્ષ પહેલા ભારત આવ્યો છે. આ પ્રકારનો સપોર્ટ મળે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેના માટે એક ફેમિલી જેવી છે. વર્કફ્રંટની વાત કરીએ તો શરદે કહ્યું તેનો એક હોલિવુડ પ્રોજેક્ટનું કામ મળ્યું છે. આ તેનું ડેબ્યુ હોલિવુડ પ્રોજેક્ટ હશે. જેનું શૂટિંગ જાન્યુઆરી 2026થી શરુ થશે. અભિનેતાએ ગત્ત બોલિવુડ પ્રોજેક્ટ કાબારેટ વર્ષ 2019માં આવી હતી. જેમાં રિષા ચઢ્ઢા લીડ રોલમાં હતી.

ગોવિંદાએ કોમલ રાનીનો હાથ પકડ્યો, ‘રૂપા’ના સેટ પરથી રોમેન્ટિક ફોટા શેર કર્યા ચાહકોએ કહ્યું હીરો નંબર 1 અહી ક્લિક કરો

Follow Us
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
Breaking News : દૂધ બાદ અમુલના દહીં અને લસ્સીના ભાવ વધ્યા
Breaking News : દૂધ બાદ અમુલના દહીં અને લસ્સીના ભાવ વધ્યા
લાભ પાંચમના શુભ દિવસથી જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હરાજીનો પ્રારંભ
લાભ પાંચમના શુભ દિવસથી જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હરાજીનો પ્રારંભ
Breaking News : ગુજરાતમાં આગામી 7 દિવસ સૂકું વાતાવરણ
Breaking News : ગુજરાતમાં આગામી 7 દિવસ સૂકું વાતાવરણ
અમદાવાદમાં 16 નવેમ્બરે પાણી પુરવઠો બંધ રહેશે
અમદાવાદમાં 16 નવેમ્બરે પાણી પુરવઠો બંધ રહેશે
g clip-path="url(#clip0_868_265)">