AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamir Khan Wedding Video : આમિર ખાન ત્રીજી પત્ની સાથે રોમાન્ટિક થયો, ક્રિકેટરે શેર કર્યો Video

Aamir Khan Wedding Video : આમિર ખાન અને ગૌરી સ્પ્રેટના લગ્નનો પહેલો વીડિયો સામે આવ્યો છે, જેને ક્રિકેટર ઇરફાન પઠાણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં આમિર અને ગૌરી એકબીજાને વચનો આપતા જોવા મળે છે. લગ્ન પછી, આમિરે ડાન્સ કર્યો અને તેની પત્ની ગૌરીને કિસ પણ કર્યું.

Aamir Khan Wedding Video : આમિર ખાન ત્રીજી પત્ની સાથે રોમાન્ટિક થયો, ક્રિકેટરે શેર કર્યો Video
Image Credit source: AI
| Updated on: Jul 06, 2026 | 8:40 AM
Share

Aamir Khan Gauri Wedding Dance Video: હિન્દી સિનેમાના સૌથી મોટા સ્ટારમાંનો એક આમિર ખાને 5 જુલાઈ 2026ના રોજ મુંબઈમાં 61 વર્ષની ઉંમરે ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન આમિરના બાંદ્રાના ઘરની નજીક પરિવારની હાજરીમાં કર્યા હતા. લગ્નમાં આમિરની પહેલી અને બીજી પત્નીના બાળકો પણ સામેલ થયા હતા. આ સિવાય આમિરની માતા ઝીનત હુસૈન અને બહેન નિખત અને ફરહત પણ ખુશીથી ઝુમતી જોવા મળી હતી. લગ્નમાં સામેલ થનાર આમિર ખાનના મિત્ર ક્રિકેટર ઈરફાન પઠાણે પોતાના સોશિયલ મીડિયા પર એક સુંદર વીડિયો પોસ્ટ કર્યો છે.

ઈરફાન પઠાણે સોશિયલ મીડિયા પર જે વીડિયો શેર કર્યો છે. આ વીડિયોની શરુઆતમાં આમિર ખાન ગૌરીને પત્નીના રુપે સ્વીકારે છે. આ દરમિયાન પાછળ આમિર ખાનની દીકરી આયરા ખાન અને દીકરો ઝુનૈદ ખાન બેસેલા જોવા મળી રહ્યા છે. લગ્ન થતા તાળીઓ વાગી રહી હતી.

View this post on Instagram

આમિર ખાને પત્નીને કિસ કરી ડાન્સ કર્યો

લગ્ન બાદ આમિર ખાને પત્ની ગૌરની સાથે ડાન્સ કર્યો છે.વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, આજ મેરે યાર કી શાદી હૈના ગીત પર ડાન્સ કરી રહ્યો છે. સાથે ગૌરી પણ જોવા મળી રહી છે. જે ડાન્સ કરી રહીછે. આમિર ડાન્સ કરતા કરતાં રોમાન્ટિક થાય છે. પરિવારની સામે ગૌરીને ગળે લગાવી કિસ કરે છે. વીડિયોમાં આમિર ખાનના મિત્ર ફેમસ નિર્દેશક રાજકુમાર હિરાની પણ જોવા મળી રહ્યા છે. સાથે રાજ ઠાકરે પણ જોવા મળી રહ્યો છે.

આમિર-ગૌરીએ કર્યા કોર્ટ મેરેજ

આમિર ખાને પહેલા જ જણાવ્યું હતુ કે, પોતાના ત્રીજા લગ્ન ખુબ સિંપલ રાખશે. આવું જ થયું લગ્ન પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કોર્ટ મેરેજ કર્યા હતા. જમીન પર બેસી આમિર અને ગૌરીએ કોર્ટ મેરેજ પેપર પર સાઈન કરી હતી.આ દરમિયાન, આમિર અને કિરણ રાવનો પુત્ર એજાઝ અને ગૌરી સ્પ્રેટનો લગભગ 6 વર્ષનો પુત્ર તેમની સાથે ત્યાં હાજર હતો.

33 વર્ષનો દીકરો કુંવારો, 3 બાળકોના પિતા આમિર ખાને 61 વર્ષે ત્રીજી વખત લગ્ન કર્યા, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
g clip-path="url(#clip0_868_265)">