AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કંગના રનૌતે શ્રાવણ મહિનામાં ઘરે કર્યો રુદ્ર અભિષેક, એક્ટ્રેસે શેર કર્યો Video

કંગના રનૌત (Kangana Ranaut) દરેક નાના તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. હાલમાં એક્ટ્રેસે તેના ઘરે ભગવાન શિવનો અભિષેક કર્યો, જેની એક ઝલક તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી. તમને જણાવી દઈએ કે કંગના ભગવાન શિવની મોટી ભક્ત છે.

કંગના રનૌતે શ્રાવણ મહિનામાં ઘરે કર્યો રુદ્ર અભિષેક, એક્ટ્રેસે શેર કર્યો Video
Kangana RanautImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 6:08 PM
Share

કંગના રનૌત (Kangana Ranaut) બોલિવુડની તે એક્ટ્રેસમાંથી એક છે, જેણે દમદાર એક્ટિંગના દમ પર પોતાની એક અલગ ઓળખ બનાવી છે. એક્ટ્રેસ હાલમાં પોતાના હોમટાઉનમાં છે. જ્યાં તેણે તેની ભાભી રીતુના બેબી શાવરમાં ભાગ લીધો હતો અને હાલમાં એક્ટ્રેસે તેનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે શ્રાવણ પૂજા કરતી જોવા મળી રહી છે.

કંગના રનૌતે કરી શ્રાવણની પૂજા

કંગના રનૌત દરેક નાના તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. હાલમાં એક્ટ્રેસે તેના ઘરે ભગવાન શિવનો અભિષેક કર્યો, જેની એક ઝલક તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી. તમને જણાવી દઈએ કે કંગના ભગવાન શિવની મોટી ભક્ત છે.

અહીં જુઓ કંગના રનૌતનો વાયરલ વીડિયો

(Video Credit: Kangana Ranaut Instagram)

આ વીડિયોમાં કંગનાના પિતા પણ જોવા મળે છે. આ સાથે ઘણા પંડિતો પણ જોવા મળી રહ્યા છે જેઓ કંગનાને પાઠ કરાવી રહ્યા છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, શ્રાવણના મહિનામાં ઘરે રુદ્ર અભિષેક કર્યો. એટલો આનંદ આવ્યો કે જાણે મહાદેવ સ્વયં ઘરે આવ્યા હોય… હર હર મહાદેવ.

ફોઈ બનવાની છે કંગના રનૌત

એક્ટ્રેસ કંગના ટૂંક સમયમાં ફોઈ બનવા જઈ રહી છે. રવિવારે તેના ઘરે ભાભી રીતુના બેબી શાવરના ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક્ટ્રેસનો દેશી અવતાર જોવા મળ્યો હતો. તસવીરોમાં કંગનાના માતા-પિતા, તેની બહેન રંગોલી અને ભાભી સહિત આખો પરિવાર જોવા મળે છે.

આ પણ વાંચો : ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું ગીત ‘ઢિંઢોરા બાજે’ થયું રિલીઝ, જોવા મળ્યો રણવીર અને આલિયાનો ‘લાલ ઈશ્ક’, જુઓ Video

કંગનાની અપકમિંગ ફિલ્મ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ઈમરજન્સી’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે ઈન્દિરા ગાંધીનો રોલમાં જોવા મળશે. આ સિવાય કંગના પાસે ફિલ્મ ‘તેજસ’ પણ છે. જે ખૂબ જ ટૂંક સમયમાં થિયેટરોમાં રિલીઝ થવાની છે. તે ફિલ્મ ‘ચંદ્રમુખી 2’ માં પણ જોવા મળશે. કંગના છેલ્લે વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધાકડ’માં જોવા મળી હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">