ફિલ્મ ‘બાલા’નું ટ્રેલર રીલીઝ, જાણો કોણ છે આયુષમાનની ‘ડ્રીમગર્લ’?

|

Oct 10, 2019 | 2:33 PM

આયુષમાન ખુરાનાની ફિલ્મ ‘બાલા’ (BALA)નું ટ્રેલર રીલીઝ થયું છે. આ ટ્રેલરમાં આયુષમાન લેકચર આપતો જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં આયુષમાન એક એવા વ્યકિતની ભૂમિકા નિભાવી રહ્યો છે, જેના યુવાનીમાં જ વાળ જતા રહ્યા છે. જેના કારણે કલાસમાં બેસેલી છોકરીઓ તેની મજાક ઉડાવી રહી છે.આ ફિલ્મમાં આયુષમાન સાથે ભૂમિ પેડનેકર અને યામી ગૌતમ જોવા મળશે. આ […]

ફિલ્મ બાલાનું ટ્રેલર રીલીઝ, જાણો કોણ છે આયુષમાનની ડ્રીમગર્લ?

Follow us on

આયુષમાન ખુરાનાની ફિલ્મ ‘બાલા’ (BALA)નું ટ્રેલર રીલીઝ થયું છે. આ ટ્રેલરમાં આયુષમાન લેકચર આપતો જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં આયુષમાન એક એવા વ્યકિતની ભૂમિકા નિભાવી રહ્યો છે, જેના યુવાનીમાં જ વાળ જતા રહ્યા છે. જેના કારણે કલાસમાં બેસેલી છોકરીઓ તેની મજાક ઉડાવી રહી છે.આ ફિલ્મમાં આયુષમાન સાથે ભૂમિ પેડનેકર અને યામી ગૌતમ જોવા મળશે. આ સાથે સૌરભ શુકલા, જાવેદ જાફરી અને સીમા પાહવા પણ સપોર્ટિંગ કિરદારમાં છે. આ ફિલ્મ 7નવેમ્બરે રીલીઝ થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

અમર કૌશિકના નિર્દેશન આધારીત આ ફિલ્મની કહાની બે લોકો વચ્ચે જોવા મળશે. એક આયુષમાન અને બીજી એક નાના શહેરની છોકરી, જેનો રોલ ભૂમિ પેડનેકર નિભાવી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ફિલ્મ ‘બાલા’ પછી આયુષમાનની વધુ બે ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’ અને સુજીત સરકારની ફિલ્મ ‘ગુલાબો સીતાબો’ લાઇનમાં છે. ‘ડ્રીમગર્લ’ પછી ફરી એકવાર આયુષમાન ખુરાના એક અલગ કિરદારમાં જોવા મળશે. જેને લઇ ફેન્સ આતુર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:31 pm, Thu, 10 October 19

Next Article