તમને ખબર છે ‘Selfie’ને હિન્દીમાં શું કહેવાય? વાંચો બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો જવાબ

|

Jan 04, 2020 | 7:30 AM

બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરતા રહે છે. તે ટ્વીટર હેન્ડલ પર શાયરીથી લઈ કવિતાઓ અને ફની જોક્સ પણ શેયર કરતાં રહે છે. એક વખત ફરી તે તેમની નવી પોસ્ટના કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમને અંગ્રેજી શબ્દ ‘સેલ્ફી’નું મજેદાર હિન્દી ટ્રાન્સલેશન જણાવ્યું છે. T 3599 – .. […]

તમને ખબર છે Selfieને હિન્દીમાં શું કહેવાય? વાંચો બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો જવાબ

Follow us on

બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરતા રહે છે. તે ટ્વીટર હેન્ડલ પર શાયરીથી લઈ કવિતાઓ અને ફની જોક્સ પણ શેયર કરતાં રહે છે. એક વખત ફરી તે તેમની નવી પોસ્ટના કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમને અંગ્રેજી શબ્દ ‘સેલ્ફી’નું મજેદાર હિન્દી ટ્રાન્સલેશન જણાવ્યું છે.

 

અમિતાભ બચ્ચને ‘સેલ્ફી’નું હિન્દી ટ્રાન્સલેશન જણાવતાં લખ્યું વ્યક્તિગત દુરભાષિત યંત્રથી હસ્ત ઉત્પાદિત સ્વ ચિત્ર…વ દ ય સ હ ઉ સ ચ.. વદય સહ ઉસચ. તેની સાથે જ તેમને ઉદાહરણ તરીકે પોતાનો બ્લેક એન્ડ વાઈટ ફોટો શેયર કર્યો છે. ફોટોમાં અમિતાભ બચ્ચન હસતા નજરે આવી રહ્યા છે. તેમનું આ ટ્વીટ ઘણા લોકોને પસંદ આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમિતાભ બચ્ચન દ્વારા જણાવવામાં આવેલા ‘સેલ્ફી’નું આ હિન્દી ટ્રાન્સેલશન મજેદાર છે. ત્રણ શબ્દોનો આ જવાબ સાંભળીને તમે પણ એક વખત તો તેનો મતલબ સમજી નહીં શકો કે ‘સેલ્ફી’નો હિન્દી શબ્દમાં ભલે વદય સહ ઉસચ હોય પણ તેને ‘સેલ્ફી’ કહેવી વધારે સરળ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનને તાજેતરમાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ફિલ્મજગતમાં સર્વોચ્ચ સન્માન મેળવ્યા પછી તેમને દેશ-વિદેશમાંથી શુભેચ્છાઓ મળી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article