Galwan Faceoff પર ફિલ્મ બનાવશે આ અભિનેતા, 20 જવાનોના બલિદાનની હશે કહાણી

|

Sep 25, 2020 | 7:04 PM

અભિનેતા અને નિર્માતા અજય દેવગણ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકો પર કરેલા હુમલાના આધાર પર એક ફિલ્મ બનાવવા માટે પૂરી રીતે તૈયાર છે. ફિલ્મને લઈ મળેલી જાણકારી મુજબ તેમાં 20 ભારતીય સેનાના જવાનોના બલિદાનની કહાણી હશે. જેમને ચીની સેનાનો મુકાબલો કર્યો હતો. Web Stories View more Bank Of Baroda માંથી 50 લાખની […]

Galwan Faceoff પર ફિલ્મ બનાવશે આ અભિનેતા, 20 જવાનોના બલિદાનની હશે કહાણી

Follow us on

અભિનેતા અને નિર્માતા અજય દેવગણ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકો પર કરેલા હુમલાના આધાર પર એક ફિલ્મ બનાવવા માટે પૂરી રીતે તૈયાર છે. ફિલ્મને લઈ મળેલી જાણકારી મુજબ તેમાં 20 ભારતીય સેનાના જવાનોના બલિદાનની કહાણી હશે. જેમને ચીની સેનાનો મુકાબલો કર્યો હતો.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે અજય દેવગણ આ ફિલ્મમાં અભિનય કરશે કે નહીં.કલાકારો અને અન્ય ક્રૂ ટીમને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. આ ફિલ્મને અજય દેગવણ એફએફ ફિલ્મસ અને સિલેક્ટ મીડિયા હોલ્ડિંગ્સ LLP મળીને બનાવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

તમને જણાવીએ દઈએ કે 15 જૂને પૂર્વ લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ચીની સેનાની સાથે હિંસક ઝડપમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. વર્ષ 1975 બાદ ભારતીય સેના અને ચીની પીપુલ્સ લિબરેશન આર્મીની સાથે ટકરાવનો આ પ્રથમ મામલો હતો. ત્યારે અરૂણાચલ પ્રદેશમાં ચીની સૈનિકોએ ભારતીય દળ પર હુમલો કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 11:45 am, Sat, 4 July 20

Next Article