Bhola sabko deta hai Song Lyrics: મહાશિવરાત્રીના પર્વ પર ખાસ ભોલા સબકો દેતા હૈ સોંગના લિરિક્સ ગુજરાતમાં વાંચો, જુઓ વીડિયો

મહાશિરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે શિવ ભક્તો ધામધૂમથી શિવરાત્રીની તૈયારીઓ કરી રહ્યાં છે. આજે અમે તમારા માટે ભગવાન શિવનું એક સુંદર સોંગના લિરિક્સ લઈને આવ્યા છીએ. ભોલા સબકો દેતા હૈ સોંગના લિરિક્સ રવિ ચોપરાએ લખી છે. તેમજ આ સોંગને મોહિત લાલવાણી અને અભિલિપ્સા પાંડા દ્વારા ગાવામાં આવ્યુ છે.

Bhola sabko deta hai Song Lyrics: મહાશિવરાત્રીના પર્વ પર ખાસ ભોલા સબકો દેતા હૈ સોંગના લિરિક્સ ગુજરાતમાં વાંચો, જુઓ વીડિયો
| Updated on: Mar 03, 2024 | 11:10 AM

મહાશિરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે શિવ ભક્તો ધામધૂમથી શિવરાત્રીની તૈયારીઓ કરી રહ્યાં છે. આજે અમે તમારા માટે ભગવાન શિવનું એક સુંદર સોંગના લિરિક્સ લઈને આવ્યા છીએ. ભોલા સબકો દેતા હૈ સોંગના લિરિક્સ રવિ ચોપરાએ લખી છે. તેમજ આ સોંગને મોહિત લાલવાણી અને અભિલિપ્સા પાંડા દ્વારા ગાવામાં આવ્યુ છે.

Bhola sabko deta hai Song

તુ ક્યા ભોલે કો ચઢાયેગા ભોલા સબકો દેતા હૈ, (x3)
ભોલા સબકો દેતા હૈ…

ભોલા સબકો દેતા હૈ મેરા બાબા સબકો દેતા હૈ,

કબ તુઝે સમજ યે આયેગા ભોલા સબકો દેતા હૈ

તુ ક્યા ભોલે કો ચઢાયેગા ભોલા સબકો દેતા હૈ, (x2)

ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય (x2)

બડા ભલા હો જાયે કિતના, શિવ કે આગે છોટા

પુષ્પ ચઢાયેગા પિંડી પે, યા જલ કા એક લોટા

ઓહ…..

બડા ભલા હો જાયે કિતના, શિવ કે આગે છોટા

પુષ્પ ચઢાયેગા પિંડી પે, યા જલ કા એક લોટા

ભોલા હૈ મસ્ત મલંગા, બંધે જાતા સે ગંગા,

ઉસકો ક્યા જલ ચડાયે રે….

ગંગા તુ કહાં સે લાયેગા…..x2

ભોલા સબકો દેતા હૈ

તુ ક્યા ભોલે કો ચઢાવેગા ભોલા સબકો દેતા હૈ

કબ તુઝે સમજ યે આયેગા ભોલા સબકો દેતા હૈ.

જો દેને વાલા હૈ ઉસકો તુ ક્યા દેગા રે બંદે (x4)

ઓમ નમઃ શિવાય (x3)