કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.
આ પણ વાંચો : Beautiful Song Lyrics : રશ્મિકા મંદાનાની ગુડ બાય ફિલ્મનું Beautiful ગીતના Lyrics ગુજરાતીમાં વાંચો
ફિલ્મ બધાઈ દોના અટક ગયા ગીત અરિજિત સિંઘ, રૂપાલી મોઘે દ્વારા ગાવામાં આવેલું હિન્દી ગીત છે. અને આ ગીતમાં રાજકુમાર રાવ, ભૂમિ પેડનેકર જોવા મળે છે. અટક ગયા ગીતના શબ્દો વરુણ ગ્રોવર દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે સંગીત અમિત ત્રિવેદીએ આપ્યું છે. અને વીડિયોનું નિર્દેશન હર્ષવર્ધન કુલકર્ણીએ કર્યું છે.
જબ ચલતે ચલતે રાહ મુડે,
જબ જુગનુ મુઠી ખોલ ઉડે,
જબ નયન યે તોડે રુલ સભી,
ઔર ખુલકે કરલે ભૂલ સભી,
ભુલ સભી ભુલ સભી
તોહ અટક ગયા હૈ,
યે મન અટક ગયા હૈ,
કુછ ચતક ગયા હૈ,
યે મન અટક ગયા હૈ
તોહ અટક ગયા હૈ,
યે મન અટક ગયા હૈ,
કુછ ચતક ગયા હૈ,
યે મન અટક ગયા હૈ ઓયે
કભી ઝિલ હૈ તુ,
ઔર કભી યાદો કી નાવ હૈ,
તુ હી દિલ કા કિનારા મેરા
કભી ધૂપ હૈ તુ,
ઔર કભી તારોં કી છાઓ હૈ,
સારા હી હૈ સહારા મેરા
જબ બાકી દુનિયા ધુંધલી લગે,
જબ રાત ભી ઉજલી ઉજલી લગે,
જબ દિલ કો દુઆ માલુમ પડે,
ઔર ધંડકન ઝટ સે બૂમ કરે,
બૂમ કરે બૂમ કરે
તોહ અટક ગયા હૈ,
યે મન અટક ગયા હૈ,
કુછ ચતક ગયા હૈ,
યે મન અટક ગયા હૈ
તોહ અટક ગયા હૈ,
યે મન અટક ગયા હૈ,
કુછ ચતક ગયા હૈ,
યે મન અટક ગયા હૈ હૈ
અટકા જાવે અટકા જાવે,
સિલસિલા પ્રેમ કા,
આ હાથ પે રખે બુલબુલા પ્રેમ કા,
અટકા જાવે અટકા જાવે,
સિલસિલા પ્રેમ કા,
આ હાથ પે રખે બુલબુલા પ્રેમ કા,
યે બુલબુલા પ્રેમ કા
********************************************************
Jab Chalte Chalte Raah Mude
Jab Jugnu Muthi Khol Ude
Jab Nayan Yeh Tode Rule Sabhi
Aur Khulke Karle Bhool Sabhi
Bhool Sabhi Bhool Sabhi
Toh Atak Gaya Hai
Yeh Mann Atak Gaya Hai
Kuchh Chatak Gaya Hai
Yeh Mann Atak Gaya Hai
Toh Atak Gaya Hai
Yeh Mann Atak Gaya Hai
Kuchh Chatak Gaya Hai
Yeh Mann Atak Gaya Hai Oye
Kabhi Jheel Hai Tu
Aur Kabhi Yaadon Ki Naav Hai
Tu Hi Dil Ka Kinaara Mera
Kabhi Dhoop Hai Tu
Aur Kabhi Taaron Ki Chhaon Hai
Saara Hi Hai Sahara Mera
Jab Baaki Duniya Dhundhli Lage
Jab Raat Bhi Ujli Ujli Lage
Jab Dil Ko Dua Maalum Pade
Aur Dhandkan Jhatt Se Boom Kare
Boom Kare Boom Kare
Toh Atak Gaya Hai
Yeh Mann Atak Gaya Hai
Kuchh Chatak Gaya Hai
Yeh Mann Atak Gaya Hai
Toh Atak Gaya Hai
Yeh Mann Atak Gaya Hai
Kuchh Chatak Gaya Hai
Yeh Mann Atak Gaya Hai Haaye
Ataka Jaave Ataka Jaave
Silsila Prem Ka
Aa Hath Pe Rakhe Bulbula Prem Ka
Ataka Jaave Ataka Jaave
Silsila Prem Ka
Aa Hath Pe Rakhe Bulbula Prem Ka
Yeh Bulbula Prem Ka
Published On - 1:52 pm, Thu, 16 March 23