Ankita Lokhande એ કોરોના વેક્સિન લગાવામાં કર્યું જબરદસ્ત નાટક, Video જોઈને બોલ્યા લોકો – ‘એક્ટીંગ ચાલુ છે’

|

May 08, 2021 | 6:41 PM

કોરોના રસીનો પ્રથમ ડોઝ લેવા પહોંચેલી અંકિતા લોખંડેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઇન્જેક્શન લેતી વખતે અંકિતા લોખંડેને ટેન્શન હેઠળ જોઈ શકાય છે.

Ankita Lokhande એ કોરોના વેક્સિન લગાવામાં કર્યું જબરદસ્ત નાટક, Video જોઈને બોલ્યા લોકો - એક્ટીંગ ચાલુ છે
Ankita Lokhande

Follow us on

દેશ આજકાલ કોરોના વાયરસ રોગચાળાની બીજી લહેરની આફતમાં છે. દેશમાં દરેક તરફથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. કોરોના સામે રક્ષણ માટે રસીનો એકમાત્ર વિકલ્પ બાકી છે. 18 વર્ષથી ઉપરના લોકોને રસી આપવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી, ઘણી હસ્તીઓ પણ રસી લેવામાં લાગી ગયા છે.

હવે આ સૂચિમાં ટીવી જગતની પ્રખ્યાત અભિનેત્રી અંકિતા લોખંડે (Ankita Lokhande) નું નામ પણ શામેલ થઈ ગયું છે. તાજેતરમાં અંકિતા લોખંડેએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જેનો વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

કોરોના રસીનો પ્રથમ ડોઝ લેવા પહોંચેલી અંકિતા લોખંડે (Ankita Lokhande) નો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઇન્જેક્શન લેતી વખતે અંકિતા લોખંડેને ટેન્શન હેઠળ જોઈ શકાય છે. અભિનેત્રી ઇન્જેક્શન લેતી વખતે ડરેલી જોઈ શકાય છે, અને સાથે વારંવાર ભગવાનનું નામ પણ બોલતી રહે છે. જેના પર યુઝર્સ હવે જમકર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા યુઝર્સ અંકિતા લોખંડેને વેક્સીન લેતી વખતે આ રીતે ડરવાનું સમજી શક્યા નથી.

અંકિતાનો વીડિયો જોયા પછી, ઘણા યુઝર્સે કમેન્ટ કરતી વખતે તેમને ડ્રામેબાજ અને નાટક કહ્યા છે. ત્યાંજ ઘણાએ કમેન્ટ કરીને કહ્યું કે અભિનેત્રી અહીં પણ અભિનય કરી રહી છે. વીડિયો શેર કરતી વખતે અંકિતા લોખંડેએ તેમના ચાહકોને વેક્સિન લગાવાની અપીલ કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે – ‘મેં મારી લઈ લીધી, તમે પણ જેટલી જલ્દી થઈ શકે તમારી વેક્સિન લો.’

 

 

 

વીડિયોમાં અંકિતા બ્લુ જીન્સ અને પ્રિન્ટેડ ટોપમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત તેમણે કોરોનાથી બચાવવા માટે માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ પણ પહેર્યા છે.

અંકિતાના આ વીડિયો પર કમેન્ટ કરતાં તેમની મિત્ર અને ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઇએ અનેક લાફ્ટર સ્માઈલી પોસ્ટ કરી છે. તે જ સમયે, શિવમ મહાદેવને લખ્યું- ‘હાહાહા. તમે પણ ફાઇનલી વેક્સિન લગાવી લીધી. એક યુઝરે કમેન્ટમાં લખ્યું – ‘ કેટલું નાટક કરે છે આ લોકો.’ તે જ સમયે, એક બીજાએ લખ્યું – ‘ અહીંયા લોકોને મળતી નથી અને તમને નાટક સૂઝી રહ્યું છે.’

Next Article