Amitabh Bachchanની પૌત્રી નવ્યાનો ફિલ્મોમાં આવવા નનૈયો, ઘરનાં બિઝનેશમાં જોડાશે

|

Feb 17, 2021 | 4:17 PM

નવ્યા નવેલી નંદાની જબરદસ્ત લોકપ્રિયતા છે, એવું માનવામાં આવતું હતું કે તે ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવશે, પરંતુ હવે તેણે સ્પષ્ટ કરી દીધું છે કે તે તેના પિતાના બિઝનેસમાં જોડાશે.

Amitabh Bachchanની પૌત્રી નવ્યાનો ફિલ્મોમાં આવવા નનૈયો, ઘરનાં બિઝનેશમાં જોડાશે
Amitabh Bachchan

Follow us on

બોલિવૂડ સુપરસ્ટાર Amitabh Bachchanની પૌત્રી નવ્યા નવેલી નંદાની જબરદસ્ત લોકપ્રિયતા છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ કોઈ સેલીબ્રેટીથી ઓછી નથી. એવું માનવામાં આવતું હતું કે તે ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવશે, પરંતુ હવે તેણે સ્પષ્ટ કરી દીધું છે કે તે તેના પિતાના બિઝનેસમાં જોડાશે. તેનો ફિલ્મોમાં આવવાનો કોઈ ઇરાદો નથી.

નવ્યા નવેલી નંદા શ્વેતા બચ્ચન નંદાની પુત્રી અને અભિષેક બચ્ચનની ભાણેજ છે. તેણે ગયા વર્ષે ડિજિટલ ટેકનોલોજી અને યુએક્સ ડિઝાઇનમાં Fordham Universityમાંથી સ્નાતક થઈ છે. તે હેલ્થકેર કંપની Aara હેલ્થની સહ-સ્થાપક છે, જે મહિલાઓ માટે કામ કરે છે. આ સિવાય નવ્યાએ તાજેતરમાં પ્રોજેક્ટ નાવેલી લોન્ચ કર્યું છે. આ સંસ્થા દેશમાં લિંગ સમાનતા પર કામ કરી રહી છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

 

 

તેણે ઉમેર્યું, “દરરોજ ઘણી મહિલાઓ પોતાનો ધંધો શરૂ કરી રહી છે અને રેકોર્ડ તોડે છે. હું એવા સમયમાં હોવાની આભારી છું જ્યારે મહિલાઓ જવાબદારી સંભાળી રહી છે . આ નિર્ણય કરવાનો આ યોગ્ય સમય છે.

Published On - 4:16 pm, Wed, 17 February 21

Next Article