ભાભીજી ઘર પર હૈની ‘ગોરી મેમ’ બાદ કોણે કર્યો શો ને અલવિદા ?

|

Sep 22, 2020 | 2:27 PM

થોડા સમય પહેલા અનિતા ભાભીનું પાત્ર ભજવનાર સૌમ્યા ટંડને શો છોડ્યો હતો. અને હવે સમાચાર મળી રહ્યા છે કે ગુલફામ કલી પણ શોને અલવિદા કહી રહી છે. ભાભીજી ઘર પર હૈ ની ગોરી મેમ સૌમ્યા ટંડને થોડા સમય પહેલા જ આ શો છોડી દીધો હતો. અને હવે બીજા એક મોટા સમાચાર એ આવી રહ્યા છે કે […]

ભાભીજી ઘર પર હૈની ગોરી મેમ બાદ કોણે કર્યો શો ને અલવિદા ?

Follow us on

થોડા સમય પહેલા અનિતા ભાભીનું પાત્ર ભજવનાર સૌમ્યા ટંડને શો છોડ્યો હતો. અને હવે સમાચાર મળી રહ્યા છે કે ગુલફામ કલી પણ શોને અલવિદા કહી રહી છે. ભાભીજી ઘર પર હૈ ની ગોરી મેમ સૌમ્યા ટંડને થોડા સમય પહેલા જ આ શો છોડી દીધો હતો. અને હવે બીજા એક મોટા સમાચાર એ આવી રહ્યા છે કે અન્ય એક કલાકાર પણ આ શોને છોડીને જઇ રહી છે. હવે ગુલફામ કલી પણ આ શોમાં જોવા નહીં મળે. મળતી માહિતી પ્રમાણે ગુલફામ કલીનો રોલ કરવાવાળી ફાલ્ગુની રજની પણ આ શો છોડી દીધો છે.

ભાભીજી ઘર પર હૈમાં ગુલફામ ક્લીના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવતો હતો. ગુલફામ કલીનું આ પાત્ર ફાલ્ગુની રજની નામની અભિનેત્રી ભજવી રહી હતી પણ હવે તેણે પણ આ શોને અલવિદા કહી દીધું છે. આવું કરવા પાછળનું એક કારણ એ જાણવા મળ્યું છે કે ફાલ્ગુનીને બીજો શો મળી જતા તેણે ગુલફામ કલીનું પાત્ર ભજવવાનું ના પાડી દીધું છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ભાભીજી ઘર પર હૈમાં ગુલફામ ક્લીના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવતો હતો. ગુલફામ કલીનું આ પાત્ર ફાલ્ગુની રંજન નામની અભિનેત્રી ભજવી રહી  પર શેર કર્યું છે. જોકે મેકર્સ કે ફાલ્ગુની રજની તરફથી તેની કોઈ સત્તાવાર માહિતી મળી નથી..

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article