AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamir Khanની પુત્રી Ira Khanએ રુમર્ડ બોયફ્રેન્ડ નૂપુર શિક્રે સાથે ફોટો શેર કર્યા

બોલીવુડ અભિનેતા આમિર ખાનની પુત્રી ઇરા ખાને કઝિન જૈન મૈરી ખાનને તેના લગ્ન માટે અભિનંદન આપતી તાજેતરની તસવીરો શેર કરી છે.

Aamir Khanની પુત્રી Ira Khanએ રુમર્ડ બોયફ્રેન્ડ નૂપુર શિક્રે સાથે ફોટો શેર કર્યા
IRA KHAN
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 09, 2021 | 1:06 PM
Share

બોલીવુડ અભિનેતા આમિર ખાનની પુત્રી ઇરા ખાને કઝિન જૈન મૈરી ખાનને તેના લગ્ન માટે અભિનંદન આપતી તાજેતરની તસવીરો શેર કરી છે. આમાં તે રુમર્ડ બોયફ્રેન્ડ નૂપુર શિક્રે સાથે જોવા મળી રહી છે. લગ્ન સમારોહ માટે પણ બંનેએ મેચિંગ આઉટફિટ્સ પહેરેલ છે. ઈરા ખાનની કઝીન જૈન મૈરી ખાને બોયફ્રેન્ડ આકાશ મોહીમેન સાથે લગ્ન કર્યા છે.

ઇરા ખાન દ્વારા શેર કરેલા સોશિયલ મીડિયા ફોટામાં તે ફિટનેસ કોચ અને બોયફ્રેન્ડ નુપૂર શિકરે સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. બંને એક સાથે ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. આ સિવાય એક ફોટોમાં ઇમરાન ખાન પણ જોવા મળી રહ્યો છે. ફોટા શેર કરતાં ઇરા લખે છે, “આ બે જુદા લોકો માટે અને તેમના સુંદર સંબંધ માટે, હું એટલું જ કહેવા માંગુ છું કે આખરે તમે બંને એક થઈ ગયા છે.”

View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)

થોડા દિવસો પહેલા ઇરા ખાનની આ તસવીરો જૈને શેર કરી હતી. તેણે કહ્યું કે આ હલ્દી વિધિની તસવીરો છે, જેમાં દરેક વ્યક્તિ પીળા રંગના પોશાક પહેર્યા છે. આ સમારોહમાં ઇમરાન ખાન પણ સામેલ હતા.

નોંધપાત્ર વાત એ છે કે જૈન મૈરી ખાન પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક મન્સૂર ખાનની પુત્રી છે. તેમણે ‘ક્યામાત સે ક્યામત તક’ અને ‘જો જીતા વહી સિકંદર’ જેવી હિટ ફિલ્મો આપી છે. ઝૈન મૈરી ખાને મિસીસ સીરિયલ કિલર સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આમાં તે ગત વર્ષે જેક્લીન ફર્નાન્ડિઝ સાથે ઓનસ્ક્રીનમાં જોવા મળી હતી.

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">