66 મો ફિલ્મફેર એવોર્ડ : ઇરફાન ખાન અને તાપસી પન્નુ બેસ્ટ એક્ટર, ફિલ્મ ‘થપ્પડ’ એ કરી કમાલ

|

Mar 28, 2021 | 11:00 AM

બેસ્ટ ફિમેલ એક્ટર ઇન લીડિંગ રોલનો એવોર્ડ ફિલ્મ 'થપ્પડ' માટે તાપસી પન્નુને મળ્યો છે. 'થપ્પડ' ને આશ્ચર્યજનક પ્રદર્શન કરીને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો છે.

66 મો ફિલ્મફેર એવોર્ડ : ઇરફાન ખાન અને તાપસી પન્નુ બેસ્ટ એક્ટર, ફિલ્મ થપ્પડ એ કરી કમાલ
66th Filmfare Awards

Follow us on

ફિલ્મ ઉદ્યોગનો સૌથી પ્રખ્યાત એવોર્ડ, 66 મા ફિલ્મફેર એવોર્ડની જાહેરાત શરૂ થઈ ગઈ છે. ટેક્નિકલ ફિલ્મ પુરસ્કારોના કાર્યક્રમમાં, દિવંગત અભિનેતા ઇરફાન ખાનને તેમને બેસ્ટ મેઈલ એક્ટર ઇન લીડિંગ રોલ પોતાના નામ કર્યો છે. આ સિવાય બેસ્ટ ફિમેલ એક્ટર ઇન લીડિંગ રોલનો એવોર્ડ ફિલ્મ ‘થપ્પડ’ માટે તાપસી પન્નુને મળ્યો છે. ‘થપ્પડ’ ને આશ્ચર્યજનક પ્રદર્શન કરીને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો છે. ફરાહ ખાનને ફિલ્મ દિલ બેચરા માટે બેસ્ટ કોરિયોગ્રાફીનો એવોર્ડ મળ્યો છે. અને બેસ્ટ એક્શન એવોર્ડ રમઝાન બુલુટ, આરપી યાદવને ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયર માટે મળ્યો છે. બેસ્ટ ડાયલોગ એવોર્ડ ‘ગુલાબો સીતાબો’ ને મળ્યો છે.

જુઓ વિજેતાઓની સૂચિ

બેસ્ટ ફિલ્મ – થપ્પડ

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

બેસ્ટ મેલ એકટર (લીડિંગ રોલ) – ઇરફાન ખાન (ફિલ્મ – અંગ્રેજી મીડિયમ)

બેસ્ટ ફિમેલ એક્ટર (લીડિંગ રોલ) – તાપસી પન્નુ (ફિલ્મ- થપ્પડ)

ક્રિટિક્સ બેસ્ટ એક્ટર (લીડિંગ રોલ) – અમિતાભ બચ્ચન (ફિલ્મ- ગુલાબો-સીતાબો)

ક્રિટિકસ બેસ્ટ એકટ્રેસ (લીડિંગ રોલ) – તિલોત્મા શોમે (ફિલ્મ- સર)

બેસ્ટ ડાયલોગ – જુહી ચતુર્વેદી, (ફિલ્મ – ગુલાબો સિતાબો)

બેસ્ટ ડાયરેક્ટર – ઓમ રાઉત (ફિલ્મ- તાનાજી: ધ અનસંગ વોરિયર)

બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (મેઈલ) – સૈફ અલી ખાન (ફિલ્મ- તાનાજી: ધ અનસંગ વોરિયર)

બેસ્ટ એકટર ઈન સપોર્ટિગ રોલ (ફિમેલ) – ફર્રૂખ જાફર (ફિલ્મ- ગુલાબો-સીતાબો)

બેસ્ટ લિરિક્સ – ગુલઝાર (ફિલ્મ – છપાક)

બેસ્ટ મ્યુઝિક આલ્બમ – લુડો (પ્રીતમ)

બેસ્ટ મેઇલ પ્લેબેક સિંગર – રાઘવ ચૈતન્ય – આઈ પીસ ધૂપ (થપ્પડ)

બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર – એસીસ કૌર – મલંગ (મલંગ)

બેસ્ટ એક્શન : રમઝાન બુલુટ, આર.પી. યાદવ (ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયર)

બેસ્ટ વીએફએક્સ: પ્રસાદ સુતાર (ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયર)

બેસ્ટ કોસ્ટયુમ ડિઝાઇન: વીરા કપૂર ઇઇ (ફિલ્મ ગુલાબો સીતાભો)

બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન: કામોદ ખરાડે (ફિલ્મ સ્લેપ)

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન: માનસી ધ્રુવ મહેતા (ફિલ્મ ગુલાબો સીતાભો)

બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર: મંગેશ ઉર્મિલા ધાકડે (ફિલ્મ થપ્પડ)

બેસ્ટ ફિલ્મ (ફિક્શન): અર્જુન

બેસ્ટ ફિલ્મ (પોપ્યુલર ચોઈસ): દેવી

બેસ્ટ ફિલ્મ (નોન-ફિક્શન): બૈકયાર્ડ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી

બેસ્ટ એકટ્રેસ (પીપલ્સ ચોઇસ ફોર શોર્ટ ફિલ્મ): પૂર્તિ સાવરડેકર

બેસ્ટ એક્ટર (શોર્ટ ફિલ્મ): અરનવ

બેસ્ટ કોરિઓગ્રાફી: ફરાહ ખાન (ફિલ્મ દિલ બેચરા)

બેસ્ટ સિનેમેટોગ્રાફી: અવિક મુખોપાધ્યાય (ફિલ્મ ગુલાબો સીતાબો)

Next Article