Jhalod Election Result 2022 LIVE Updates : ઝાલોદ વિધાનસભા બેઠક પર ભાજપના મહેશ ભૂરિયાની 35 હજારથી વધુ મતથી જીત

|

Dec 08, 2022 | 7:20 PM

Jhalod MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: ઝાલોદ બેઠક પર કોંગ્રેસના મિતેશ ગરાસીયાની જીત થઈ છે. જ્યારે ભાજપના મહેશ ભુરિયાને હારનો સામનો કરવો પડ્યો છે તો આમ આદમી પાર્ટીના અનિલ ગરાસિયાની પણ હાર થઈ છે. ઝાલોદ વિધાનસભા બેઠક પર ભાજપના મહેશ ભૂરિયાની 35 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના મિતેશ ગરાસીયાની હાર થઈ છે.

Jhalod Election Result 2022 LIVE Updates : ઝાલોદ વિધાનસભા બેઠક પર ભાજપના મહેશ ભૂરિયાની 35 હજારથી વધુ મતથી જીત
Jhalod Election Result 2022

Follow us on

Jhalod MLA Gujarat Vidhan Sabha Election Result 2022 Live Updates in Gujarati: Gujarat Election
ઝાલોદ વિધાનસભા બેઠક પર ભાજપના મહેશ ભૂરિયાની 35 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના મિતેશ ગરાસીયાની હાર થઈ છે. દાહોદ જિલ્લાની ઝાલોદ બેઠક પર ભાજપે મહેશભાઈ સોમાભાઈ ભૂરિયાને ટિકિટ આપી છે. તેમણે ધોરણ 12 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની જંગમ મિલકત 8,03,179 છે. જ્યારે કોંગ્રેસે ડૉ. મિતેશ કે ગરાસિયાને ટિકિટ આપી છે. તેમણે M.S. (જનરલ સર્જન) થયેલા છે. તેમની પાસે 74,92,682 જંગમ મિલકત છે. જ્યારે આમ આદમી પાર્ટીએ અનિલભાઈ સોમાભાઈ ગરાસિયાને ટિકિટ આપી છે. તેમણે M.A. B.Ed. સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 1,94,500 જંગમ મિલકત છે.

2017માં પણ ઝાલોદ બેઠક પર ભાજપની હાર

2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ભાવેશ કટારાની જીત સાથે કોંગ્રેસે જીતની હેટ્ર્ક લગાવી હતી. તેમને 86,077 મત મળ્યા હતા. જ્યારે ભાજપના મહેશ ભુરિયાને 60,667 મતોથી જ સંતોષ માનવો પડ્યો હતો. કોંગ્રેસે ભાજપને 25,410 મતોથી માત આપી હતી.

2002માં ઝાલોદ બેઠક પર ખુલ્યુ હતુ ભાજપનું ખાતુ

ઝાલોદ બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ 1962 બાદ છેક 2002માં ભાજપનો રાજકીય સંન્યાસ અહીં પુરો થયો હતો. 2002ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ભુરાભાઈ કટારાની જીત થઈ હતી. જ્યારે ડિટાભાઈ મચ્છરની હાર થઈ હતી. ભુરાભાઈ કટારાને 60,019 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ડિટાભાઈ મચ્છરને 41,562 મત મળ્યા હતા.

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

ઝાલોદ બેઠક પર આદિવાસી મતદારોનુ પ્રભુત્વ

અનુસૂચિત જાતિ માટે અનામત આ બેઠક પર મોટાભાગની વસ્તી આદિવાસી સમુદાયની છે. અહીં ભાજપના અનેક પ્રયાસ છતા આજ સુધીમાં માત્ર 2002માં એક જ વાર ભાજપ અહીં ખાતુ ખોલાવી શકી છે. અહીં છેલ્લા 32 વર્ષથી કોંગ્રેસનો દબદબો કાયમ છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

 

Next Article