Akota Election Result 2022 LIVE Updates : અકોટા બેઠક ઉપર ભાજપના ચૈતન્ય દેસાઈની જીત

Akota MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: વડોદરા જિલ્લામાં કુલ 10 વિધાનસભા બેઠકો છે. આ 10 વિધાનસભા બેઠકમાં 5 શહેરની અને 5 ગ્રામ્ય વિધાનસભા બેઠકો છે. અકોટા બેઠક છેલ્લી બે ટર્મથી ભાજપને હસ્તક છે.

Akota Election Result 2022 LIVE Updates :  અકોટા બેઠક ઉપર ભાજપના ચૈતન્ય દેસાઈની જીત
Akota election result 2022 liveImage Credit source: TV9 Gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 7:02 PM

ગુજરાતની અકોટા વિધાનસભા બેઠકનું પરિણામ 2022 LIVE Updates:  Gujarat Election Result  અકોટા બેઠક પર ભાજપના ઉમેદવાર ચૈતન્ય દેસાઈની જીત થઈ છે. ત્યારે અકોટા વિધાનસભા બેઠક પર કુલ 2,75,425 મતદારો છે. અકોટા વિધાનસભા બેઠક પરથી ભાજપે ચૈતન્ય મકરંદભાઈ દેસાઈને મેદાનમાં ઉતાર્યા હતા. ચૈતન્ય મકરંદભાઈ દેસાઈની પત્નીનું નામ વૈશાલીબેન દેસાઈ છે તેના હાથ પરની રકમ રુપિયા 15 હજાર છે. ઉમેદવારના હાથ પરની રોકડ રકમ રુપિયા 25,000 છે. તેની ખેતીની જમીન તાંદળજા વડોદરા ખાતે આવેલી છે. ચૈતન્ય મકરંદભાઈ દેસાઈ ઘોરણ 11 સુધીનો અભ્યાસ કર્યો છે. તેની જંગમ મિલકત કુલ રુપિયા 1,77,08,161,67 છે.

કોંગ્રેસે રૂત્વિક જોષીને ટિકિટ આપી છે. કોંગ્રેસના ઉમેદવાર રુત્વિક જોષીની હાથ પરની રોકડ રુપિયા 18,000 છે. તેના બેન્ક ખાતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં બચત રકમ રુપિયા 7,184 છે. ઉમેદવારની પાસે સોનું 60 ગ્રામ અને ચાંદી 50 ગ્રામ છે. તેની જંગમ મિલકત રુપિયા 3,51,184 છે.આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે શશાંક રાજેશ ખરને ટિકિટ આપી છે. તેના હાથ પરની રોકડ રકમ કુલ રુપિયા 1,00,000 છે. તેની પાસે ઝવેરાતમાં સોનાની અંગુઠી 10 ગ્રામની છે. તેની જંગમ મિલકત રુપિયા 28,70,185 છે.

અકોટા બેઠક પર હાર-જીતના પરિણામ

આ બેઠક પર છેલ્લા 10 વર્ષથી ભાજપનું પ્રભુત્વ છે. વર્ષ 2017ની ચૂંટણી માટે અકોટા વિધાનસભા બેઠક પર ભાજપે પાટીદાર ઉમેદવારની જગ્યાએ મરાઠી ઉમેદવાર પર પસંદગી ઉતારી હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં અકોટા બેઠક પર સીમા મોહિલે ભાજપ તરફથી અને રણજીત ચૌહાણ કોંગ્રેસ તરફથી ઉભા રહ્યા હતા. સીમા મોહિલેને 1,09,244 મત મળ્યા હતાં અને રણજીત ચૌહાણને 52,105 મત મળ્યા હતા.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

મરાઠી અને મુસ્લિમ સમાજનું પ્રભુત્વ

વર્ષ 2022 અકોટા વિધાનસભા બેઠક પર કુલ 247729 મતદારો નોંધાયા છે. જેમાં 138149 પુરુષ મતદારો છે અને 134050 મહિલા મતદારો છે અન્ય ઉમેદવારો 96 છે વડોદરા શહેરમાં અકોટા વિધાનસભા બેઠક પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો, આ બેઠક પર મરાઠી અને મુસ્લિમ સમાજનું પ્રભુત્વ રહેલું છે. ઉપરાંત અન્ય જાતિના લોકો પણ વસે છે

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">