
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે આવેલ એક્ઝિટ પોલ પરિણામો આ વખત સાચા સાબિત થયા છે. એનડીએને બહુમતી મળશે એવો અંદાજ આપતાં લગભગ બધા જ એક્ઝિટ પોલ્સે આ વખતના રાજકીય હિસાબો સાચા પાડ્યા છે.
બિહાર ચૂંટણીમાં અત્યાર સુધીના સાતમા એક્ઝિટ પોલ સામે આવ્યા પહેલા છ એક્ઝિટ પોલમાંથી માત્ર એક જ એક્ઝિટ પોલ સાચો નીકળ્યો હતો. 2015 અને 2020ની ચૂંટણીમાં પણ એક્ઝિટ પોલ્સ મોટા ભાગે ખોટા સાબિત થયા હતા.
એથી જ 2025ના એક્ઝિટ પોલ પર પણ અનેક લોકો શંકા વ્યક્ત કરી રહ્યા હતા.
હાલના એક્ઝિટ પોલમાં એનડીએને ફરી સત્તામાં આવે તેમ બતાવવામાં આવ્યું હતું, પરંતુ લોકોમાં આશંકા હતી કે જો એક્ઝિટ પોલ ફરી ખોટો સાબિત થશે, તો કદાચ ગઠબંધન વાપસી કરી શકે. પરંતુ આ વખત બિહારના ઇતિહાસમાં બીજીવાર એક્ઝિટ પોલ સાચા સાબિત થયા છે. NDA આગળ છે.
જેવા પરિબળોને ધ્યાનમાં લીધા હતા. આ કારણે અંદાજ વધુ વાસ્તવિકતા સાથે મેળ ખાતા જોવા મળ્યા.
એનડીએની જીતનું એક્ઝિટ પોલ્સે કર્યું હતું અનુમાન
બધા મુખ્ય એક્ઝિટ પોલ્સમાં એક જ તારણ હતું…
એવો અંદાજ આપ્યો હતો, અને મતગણતરીના પરિણામોએ પણ આ દાવાને સાચો ઠેરવ્યો.
| ચુંટણી વર્ષ | શું હતા Exit Poll | વાસ્તવિક પરિણામ | એક્ઝિટ-પોલ |
|---|---|---|---|
| 2015 | એક્ઝિટ-પોલ્સે Mahagathbandhan (RJD-JD(U)-Congress) ની જીતનું સંકેત આપ્યો હતો. | વાસ્તવિકમાં Mahagathbandhan 178 બેઠક મેળવી, NDA માત્ર 58 પરથી નીકળ્યું. | ખોટા |
| 2020 | એક્ઝિટ-પોલ્સે પ્રમાણમાં Mahagathbandhanને અગ્રણ્ય સ્થાન આપ્યું હતું. | વાસ્તવિકમાં NDA 125 બેઠકો સાથે મજબૂત પક્ષ બની રહ્યું, જ્યારે Mahagathbandhan 110 બેઠકો પર રહી. | ખોટા |
| 2025 | એક્ઝિટ-પોલ્સે પ્રમાણમાં NDA ને અગ્રણ્ય સ્થાન આપ્યું હતું. | વાસ્તવિકમાં NDA 167 થી વધુ બેઠકો મળી ગઈ છે. | સાચા |
Published On - 10:48 am, Fri, 14 November 25