આવતીકાલે ‘પરીક્ષા પે ચર્ચા 2024’નું આયોજન, વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓને આપશે સ્ટ્રેસ દુર કરવાનો મંત્ર, અહીં જોઈ શકશો લાઈવ

વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં વડાપ્રધાન મોદી પરીક્ષાની તૈયારીઓના પડકારો સામે લડવા માટે ટિપ્સ આપે છે. બે કરોડથી વધારે વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોએ MyGov પોર્ટલના માધ્યમ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.

આવતીકાલે 'પરીક્ષા પે ચર્ચા 2024'નું આયોજન, વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓને આપશે સ્ટ્રેસ દુર કરવાનો મંત્ર, અહીં જોઈ શકશો લાઈવ
Pariksha Pe Charcha 2024
Follow Us:
| Updated on: Jan 28, 2024 | 3:44 PM

‘પરીક્ષા પે ચર્ચા 2024’નું આયોજન આવતીકાલે 29 જાન્યુઆરી 2024એ ભારત મંડપમ, પ્રગતિ મેદાન નવી દિલ્હીમાં કરવામાં આવશે. કાર્યક્રમ સવારે 11 વાગ્યે શરૂ થશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી વિદ્યાર્થી સાથે બોર્ડ પરીક્ષા પર વાતચીત કરશે અને તેમને તણાવ મુક્ત થવાનો મંત્ર પણ આપશે. આ વખતે કાર્યક્રમમાં 2 કરોડથી વધુ વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. ‘પરીક્ષા પે ચર્ચાના’ સાતમી સિઝનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જાણો કાર્યક્રમ ક્યા અને કેવી રીતે લાઈવ જોઈ શકો છે.

વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં વડાપ્રધાન મોદી પરીક્ષાની તૈયારીઓના પડકારો સામે લડવા માટે ટિપ્સ આપે છે. બે કરોડથી વધારે વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોએ MyGov પોર્ટલના માધ્યમ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. સત્તાવાર જાહેરાત મુજબ આ વર્ષની ‘પરીક્ષા પે ચર્ચા’ માટે 2,26,31,698 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. ત્યારે 14 લાખથી વધારે શિક્ષકો અને 5 લાખ વાલીઓએ પણ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.

કયા અને કેવી રીતે કાર્યક્રમ જોશો લાઈવ?

વડાપ્રધાન મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ દુરદર્શનના ડીડી નેશનલ, ડીડી ન્યૂઝ ચેનલ પર જોઈ શકાય છે. સાથે જ MyGov પોર્ટલ, શિક્ષણ મંત્રાલયના સત્તાવાર એક્સ એકાઉન્ટ અને વડાપ્રધાન મોદીના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર પણ લાઈવ જોઈ શકો છો. તે સિવાય કાર્યક્રમને ઓલ ઈન્ડિયા રેડિયો ચેનલ પર પણ સાંભળી શકાશે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

જણાવી દઈએ કે કાર્યક્રમ દરમિયાન લગભગ 4000 લોકો વડાપ્રધાનની સાથે વાતચીત કરશે. ત્યારે એકલવ્ય મોડલ આવાસીય વિદ્યાલયોના 100 વિદ્યાર્થી પ્રથમ વખત કાર્યક્રમમાં સામેલ થશે. ગયા વર્ષે કુલ 38.80 લાખ વિદ્યાર્થીએ કાર્યક્રમમાં સામેલ થવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. કાર્યક્રમનું આયોજન શિક્ષણ મંત્રાલયના સ્કુલ અને સાક્ષરતા વિભાગ તરફથી કરવામાં આવે છે.

Latest News Updates

ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
g clip-path="url(#clip0_868_265)">