રાજકોટમાં બહેનોને બસમાં મફત મુસાફરીની ભેટ! જુઓ VIDEO

|

Oct 29, 2019 | 7:40 AM

ભાઇબીજના તહેવારને પગલે રાજકોટ મનપાએ બહેનોને મફત મુસાફરીની ભેટ આપી. આજના દિવસે બહેનો ભાઇના ઘરે જઇને ભાઇબીજના તહેવારની ઉજવણી કરતી હોય છે. હિન્દુ સંસ્કૃતિમાં આજના દિવસનું અનોખું મહત્વ રહેલું છે, ત્યારે આજના દિવસે રાજકોટ મનપાએ મહિલાઓને મફત મુસાફરી કરવાની તક આપી. મહિલાઓએ પણ આ તકને ઝડપી લીધી અને રાજકોટ મનપા સંચાલિત બસ સેવાનો ઉપયોગ કર્યો […]

રાજકોટમાં બહેનોને બસમાં મફત મુસાફરીની ભેટ! જુઓ VIDEO

Follow us on

ભાઇબીજના તહેવારને પગલે રાજકોટ મનપાએ બહેનોને મફત મુસાફરીની ભેટ આપી. આજના દિવસે બહેનો ભાઇના ઘરે જઇને ભાઇબીજના તહેવારની ઉજવણી કરતી હોય છે. હિન્દુ સંસ્કૃતિમાં આજના દિવસનું અનોખું મહત્વ રહેલું છે, ત્યારે આજના દિવસે રાજકોટ મનપાએ મહિલાઓને મફત મુસાફરી કરવાની તક આપી. મહિલાઓએ પણ આ તકને ઝડપી લીધી અને રાજકોટ મનપા સંચાલિત બસ સેવાનો ઉપયોગ કર્યો અને મનપાના નિર્ણયને આવકાર્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતીઓ માટે રાહતના સમાચાર! ‘ક્યાર’ વાવાઝોડુ પડશે નબળું, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article