દેવભૂમિ દ્વારકામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, બેંક બહાર નાગરિકોએ ન કર્યું નિયમોનું પાલન

|

Oct 27, 2020 | 6:52 PM

સોશિયલ ડિસ્ટન્સના નિયમો જાણે અમુક નાગરિકોને લાગુ પડતા જ નથી. અમુક નાગરિકો સોશિયલ ડિસ્ટન્સના નિયમોના છડેચોક ધજાગરા ઉડાડી રહ્યા છે. દેવભૂમિ દ્વારકામાં SBI બેંકની બહાર દિવાળીના તહેવારને લઇ પૈસા ઉપાડવા માટે નાગરિકોની ભીડ જામી. આ દરમિયાન નાગરિકો ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળ્યા ન તો માસ્ક પહેરેલા જોવા મળ્યા. આ દરમિયાન બેંકના અધિકારીઓ […]

દેવભૂમિ દ્વારકામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, બેંક બહાર નાગરિકોએ ન કર્યું નિયમોનું પાલન

Follow us on

સોશિયલ ડિસ્ટન્સના નિયમો જાણે અમુક નાગરિકોને લાગુ પડતા જ નથી. અમુક નાગરિકો સોશિયલ ડિસ્ટન્સના નિયમોના છડેચોક ધજાગરા ઉડાડી રહ્યા છે. દેવભૂમિ દ્વારકામાં SBI બેંકની બહાર દિવાળીના તહેવારને લઇ પૈસા ઉપાડવા માટે નાગરિકોની ભીડ જામી. આ દરમિયાન નાગરિકો ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળ્યા ન તો માસ્ક પહેરેલા જોવા મળ્યા. આ દરમિયાન બેંકના અધિકારીઓ દ્વારા પણ કોઇ ગંભીરતા ન દાખવવામાં આવી.

 

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 6:45 pm, Tue, 27 October 20

Next Article