VIDEO: દિવાળીના તહેવાર પહેલા ફટાકડાના વેપારીઓ ચિંતામાં, ફટાકડાના બજાર પર મંદીનું ગ્રહણ

|

Oct 25, 2019 | 9:19 AM

 પ્રકાશના પર્વ દિવાળી અને નવા વર્ષને વધાવવા માટે લોકો થનગની રહ્યાં છે. ત્યારે ફટાકડાના વેપારીઓ ચિંતામાં મુકાયા છે. ફટાકડાના બજારોમાં મંદીનું ગ્રહણ લાગી ગયુ છે. ફટાકડાના ભાવમાં 20થી 30 ટકાનો વધારો થયો છે. ત્યારે વેપારીઓનું કહેવું છે કે ફટાકડામાં 18 ટકા GSTથી ભાવમાં વધારો થયો છે. Web Stories View more વિરાટ કોહલીના કપડાં કેમ […]

VIDEO: દિવાળીના તહેવાર પહેલા ફટાકડાના વેપારીઓ ચિંતામાં, ફટાકડાના બજાર પર મંદીનું ગ્રહણ

Follow us on

પ્રકાશના પર્વ દિવાળી અને નવા વર્ષને વધાવવા માટે લોકો થનગની રહ્યાં છે. ત્યારે ફટાકડાના વેપારીઓ ચિંતામાં મુકાયા છે. ફટાકડાના બજારોમાં મંદીનું ગ્રહણ લાગી ગયુ છે. ફટાકડાના ભાવમાં 20થી 30 ટકાનો વધારો થયો છે. ત્યારે વેપારીઓનું કહેવું છે કે ફટાકડામાં 18 ટકા GSTથી ભાવમાં વધારો થયો છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે વેપારીઓને આશા છે કે ધનતેરસના દિવસથી વેચાણમાં વધારો થઈ શકે છે. ત્યારે આ મંદીના માર વચ્ચે બજારમાં ફટાકડાની અવનવી વેરાઈટીઓ પણ આવી છે. જેમ કે મોદી, અભિનવ અને રાફેલ બોમ્બ માર્કેટમાં નવા આવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article