ડાંગના ગિરિમથક સાપુતારામાં દિવાળીની રજામાં પ્રવાસીઓની ભીડ ઉમટી, કોરોના ગાઇડલાઇન્સનું નથી થઇ રહ્યું પાલન

|

Nov 17, 2020 | 9:39 PM

ડાંગના ગિરિમથક સાપુતારા ખાતે દિવાળીની રજાને લઈ પ્રવાસીઓની ભીડ જોવા મળી છે. રાજ્યમાં કોરોના વિસ્ફોટ વચ્ચે સાપુતારામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા છે. માલેગાંવ ટોલબુથ પર ૨ કિલોમીટર જેટલી વાહનોની લાંબી લાઈન લાગેલી જોવા મળી છે. પ્રવાસન સ્થળો પર લોકોની ભીડને કારણે કોરોના વિસ્ફોટની આશંકાઓ સેવાઇ રહી છે.   Web Stories View more શું ફોન […]

ડાંગના ગિરિમથક સાપુતારામાં દિવાળીની રજામાં પ્રવાસીઓની ભીડ ઉમટી, કોરોના ગાઇડલાઇન્સનું નથી થઇ રહ્યું પાલન

Follow us on

ડાંગના ગિરિમથક સાપુતારા ખાતે દિવાળીની રજાને લઈ પ્રવાસીઓની ભીડ જોવા મળી છે. રાજ્યમાં કોરોના વિસ્ફોટ વચ્ચે સાપુતારામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા છે. માલેગાંવ ટોલબુથ પર ૨ કિલોમીટર જેટલી વાહનોની લાંબી લાઈન લાગેલી જોવા મળી છે. પ્રવાસન સ્થળો પર લોકોની ભીડને કારણે કોરોના વિસ્ફોટની આશંકાઓ સેવાઇ રહી છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article