અમદાવાદના ભદ્ર બજારમાં દિવાળીની ખરીદીમાં લોકો ભૂલ્યા ભાન, ભદ્ર બજાર સુપર સ્પ્રેડર બનવાની સંભાવના

|

Nov 06, 2020 | 5:49 PM

અમદાવાદમાં દિવાળીની ખરીદીમાં લોકો ભાન ભૂલ્યા છે. ભદ્ર બજારમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી છે. ખરીદી માટે ભીડ જામતા કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. અનેક લોકો માસ્ક વગર કેમેરામાં કેદ થયા છે. સાથે લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે. હાલના સંજોગોમાં ભદ્ર બજાર સુપર સ્પ્રેડર બનવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. […]

અમદાવાદના ભદ્ર બજારમાં દિવાળીની ખરીદીમાં લોકો ભૂલ્યા ભાન, ભદ્ર બજાર સુપર સ્પ્રેડર બનવાની સંભાવના

Follow us on

અમદાવાદમાં દિવાળીની ખરીદીમાં લોકો ભાન ભૂલ્યા છે. ભદ્ર બજારમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી છે. ખરીદી માટે ભીડ જામતા કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. અનેક લોકો માસ્ક વગર કેમેરામાં કેદ થયા છે. સાથે લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે. હાલના સંજોગોમાં ભદ્ર બજાર સુપર સ્પ્રેડર બનવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. જોકે, નજીકમાં જ કારંજ પોલીસ સ્ટેશન અને ચોકી હોવાછતાં તેની કોઈ અસર બજારમાં જોવા મળી નથી.

 

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article