દારૂડિયા પોલીસકર્મીનું દંગલ! સ્થાનિકોને મારવાનો આક્ષેપ, જુઓ VIDEO

|

Oct 09, 2019 | 6:31 AM

વાપી નજીક આવેલા નામધા ગામે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું. સ્થાનિકોને આક્ષેપ છે કે દારૂના નશામાં ચૂર એક પોલીસ કર્મીએ ગામના નિર્દોષ યુવાનોને બેહરેમીથી માર માર્યો. અહીં સ્થાનિકો દારૂડિયા પોલીસને સવાલ કરે છે કે તમે પોલીસ છો એટલે તમને દારૂ પીવાનો અધિકાર છે? તમે પોલીસ છો, તમને દંડો આપેલો છે એટલે કોઇ પણ નિર્દોષને […]

દારૂડિયા પોલીસકર્મીનું દંગલ! સ્થાનિકોને મારવાનો આક્ષેપ, જુઓ VIDEO

Follow us on

વાપી નજીક આવેલા નામધા ગામે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું. સ્થાનિકોને આક્ષેપ છે કે દારૂના નશામાં ચૂર એક પોલીસ કર્મીએ ગામના નિર્દોષ યુવાનોને બેહરેમીથી માર માર્યો. અહીં સ્થાનિકો દારૂડિયા પોલીસને સવાલ કરે છે કે તમે પોલીસ છો એટલે તમને દારૂ પીવાનો અધિકાર છે? તમે પોલીસ છો, તમને દંડો આપેલો છે એટલે કોઇ પણ નિર્દોષને મારવાનો તમને અધિકાર છે? સ્થાનિકોએ આ રકઝકનો વીડિયો પણ ઉતાર્યો છે જેમાં સાદા ડ્રેસમાં રહેલો એક વ્યક્તિ હાથમાં દંડો સાથે દેખાય છે અને તે દારૂના નશામાં હોય તેમ જણાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 6:30 am, Wed, 9 October 19

Next Article