RFO વતી 10 લાખની લાંચ લેતા વન સંરક્ષકની ધરપકડ, જુઓ VIDEO

|

Sep 20, 2019 | 6:58 AM

વલસાડમાં ACBએ RFO વતી 10 લાખની લાંચ લેતા વન સંરક્ષકની ધરપકડ કરી છે. સેન્ટ્રલ ઓપ્ટિકલ ફાયબર લગાવવા માટે કોન્ટ્રાકટર પાસે લાંચ માગવામાં આવી હતી. 200 મીટર ફાયબર ઓપ્ટિકલ નાંખવા માટે RFOએ મીટર દીઠ 10 રૂપિયા લાંચ માગી હતી. કુલ 50 લાખની લાંચ માગી હતી. જેમાં RFO ધર્મેન્દ્રસિંહ ચાવડા વતી પહેલો 10 લાખનો હપ્તો સ્વિકારતા વન […]

RFO વતી 10 લાખની લાંચ લેતા વન સંરક્ષકની ધરપકડ, જુઓ VIDEO

Follow us on

વલસાડમાં ACBએ RFO વતી 10 લાખની લાંચ લેતા વન સંરક્ષકની ધરપકડ કરી છે. સેન્ટ્રલ ઓપ્ટિકલ ફાયબર લગાવવા માટે કોન્ટ્રાકટર પાસે લાંચ માગવામાં આવી હતી. 200 મીટર ફાયબર ઓપ્ટિકલ નાંખવા માટે RFOએ મીટર દીઠ 10 રૂપિયા લાંચ માગી હતી. કુલ 50 લાખની લાંચ માગી હતી. જેમાં RFO ધર્મેન્દ્રસિંહ ચાવડા વતી પહેલો 10 લાખનો હપ્તો સ્વિકારતા વન સંરક્ષક જીગર રાજપૂતની ACBએ ધરપકડ કરી લીધી છે. બીજી તરફ RFO ધર્મેન્દ્રસિંહ ચાવડા હાલ ફરાર છે અને તેનું ઘર પણ હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રની રાજકોટ APMCમાં જુવારના મહત્તમ ભાવ રહ્યા રૂ.3060, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article