વડોદરાની રણોલી GIDCમાંથી ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ, મધુ શ્રીવાસ્તવની ફરીયાદ પર કાર્યવાહી, આરોપીએ કહ્યું તેની પાસે કાયદેસરનો પરવાનો, મધુ શ્રીવાસ્તવ પર કરીશ બદનક્ષીની ફરીયાદ

|

Jun 23, 2020 | 6:10 AM

વડોદરાની રણોલી GIDCમાંથી ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ થયો. રણોલી GIDC પાસે IOC ટેન્કરમાંથી ડીઝલ કાઢી લેવામાં આવતું હતું. નરેન્દ્ર રોડલાઈન્સની ઓફિસ પાસે IOCના ટેન્કર લાવીને ડીઝલ કાઢી લેવામાં આવતું હતું આ અંગેની જાણ થતા જ પોલીસે દરોડો પાડીને બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ ડીઝલ ચોરી કૌભાંડમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત 3 સામે જવાહરનગર પોલીસ સ્ટેશને […]

વડોદરાની રણોલી GIDCમાંથી ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ, મધુ શ્રીવાસ્તવની ફરીયાદ પર કાર્યવાહી, આરોપીએ કહ્યું તેની પાસે કાયદેસરનો પરવાનો, મધુ શ્રીવાસ્તવ પર કરીશ બદનક્ષીની ફરીયાદ
http://tv9gujarati.in/vadodara-ni-raol…stav-ni-fariyaad/

Follow us on

વડોદરાની રણોલી GIDCમાંથી ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ થયો. રણોલી GIDC પાસે IOC ટેન્કરમાંથી ડીઝલ કાઢી લેવામાં આવતું હતું. નરેન્દ્ર રોડલાઈન્સની ઓફિસ પાસે IOCના ટેન્કર લાવીને ડીઝલ કાઢી લેવામાં આવતું હતું આ અંગેની જાણ થતા જ પોલીસે દરોડો પાડીને બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ ડીઝલ ચોરી કૌભાંડમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત 3 સામે જવાહરનગર પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે.

ડીઝલ ચોરી અંગે મધુ શ્રીવાસ્તવના આક્ષેપ અને જવાહરનગર સ્ટેશને ફરિયાદ બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલા મીડિયા સામે આવ્યા. ધર્મેન્દ્રસિંહે કહ્યું કે મારી પાસે IOCમાંથી માલ વહન કરવાનો કાયદેસર પરવાનો છે અને મેં કોઈ જ ચોરી કરી નથી. હું મારી સામે ખોટા આક્ષેપ કરનાર મધુ શ્રીવાસ્તવ સામે બદનક્ષીનો દાવો કરીશ.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Next Article