વડોદરાઃ જવેલર્સ શોપમાં તસ્કરોએ 25 લાખની કરી ચોરી, જુઓ CCTV VIDEO

|

Nov 15, 2020 | 5:36 PM

વડોદરામાં દિવાળીના તહેવારો પર તસ્કરો બેફામ બન્યા અને કડક બજારમાં જવેલર્સ શોપમાં તસ્કરોએ ચોરી કરી. ચાદર ગેંગના 8 સાગરિતોએ ચોરીની આ ઘટનાને અંજામ આપ્યો. વહેલી સવારે ચાર વાગ્યે ચોરીને કરીને તસ્કરો ફરાર થઈ ગયા. 25 લાખની ચોરી કરી પરંતુ પોલીસે માત્ર 9.60 લાખની ચોરી જ નોંધી. ચોરી કરવા આવેલા તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા છે. […]

વડોદરાઃ જવેલર્સ શોપમાં તસ્કરોએ 25 લાખની કરી ચોરી, જુઓ CCTV VIDEO

Follow us on

વડોદરામાં દિવાળીના તહેવારો પર તસ્કરો બેફામ બન્યા અને કડક બજારમાં જવેલર્સ શોપમાં તસ્કરોએ ચોરી કરી. ચાદર ગેંગના 8 સાગરિતોએ ચોરીની આ ઘટનાને અંજામ આપ્યો. વહેલી સવારે ચાર વાગ્યે ચોરીને કરીને તસ્કરો ફરાર થઈ ગયા. 25 લાખની ચોરી કરી પરંતુ પોલીસે માત્ર 9.60 લાખની ચોરી જ નોંધી. ચોરી કરવા આવેલા તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા છે. સયાજીગંજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓએ ગીર જંગલ તરફ મુકી દોટ, જંગલ સફારીનો આનંદ માણી રહ્યા છે પ્રવાસીઓ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article