પોલીસ પર પથ્થરમારો કરનારા 5 ની ધરપકડ, CAA ના વિરોધમાં કર્યો હતો પથ્થરમારો, જુઓ VIDEO

|

Dec 26, 2019 | 6:56 AM

વડોદરામાં નાગરિકત્વના કાયદાના વિરોધમાં પથ્થરમારો કરનારા 5 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. શહેરના હાથીખાના વિસ્તારમાં નાગરિકત્વના કાયદાના વિરોધમાં પ્રદર્શન કરીને પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે પાંચ આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીને આસરો આપનાર મોહમ્મદ ઝહિર મણિયારની પણ પોલીસે ધરપકડ કરી હતી ત્યારે વધુ પાંચ પથ્થરબાજો સકંજામાં આવતાં ત્યાર સુધી […]

પોલીસ પર પથ્થરમારો કરનારા 5 ની ધરપકડ, CAA ના વિરોધમાં કર્યો હતો પથ્થરમારો, જુઓ VIDEO

Follow us on

વડોદરામાં નાગરિકત્વના કાયદાના વિરોધમાં પથ્થરમારો કરનારા 5 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. શહેરના હાથીખાના વિસ્તારમાં નાગરિકત્વના કાયદાના વિરોધમાં પ્રદર્શન કરીને પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે પાંચ આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીને આસરો આપનાર મોહમ્મદ ઝહિર મણિયારની પણ પોલીસે ધરપકડ કરી હતી ત્યારે વધુ પાંચ પથ્થરબાજો સકંજામાં આવતાં ત્યાર સુધી કુલ 31 આરોપી ઝડપાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં કલર કામ કરતા કારીગરને જીવતો સળગાવાયો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article