નવા વર્ષે નશાખોરો ઝડપાયા! 230 લોકોની સાથે 3 ટીઆરબી જવાનો પણ ઝડપાયા, જુઓ VIDEO

|

Jan 01, 2020 | 9:39 AM

સુરતમાં 31 ડિસેમ્બરે નશો કરીને ઉજવણી કરતા લોકો સામે પોલીસે ખાસ ઝૂંબેશ હાથ ધરી. સુરત પોલીસે પાંડેસરા, સચિન GIDC, ઉમરા, રાંદેર, અડાજણ સહિતના વિસ્તારમાં આખી રાત વાહનોનું ચેકિંગ કર્યું. આ દરમિયાન 230 લોકોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા. ડુમસ રોડ પર ફરજ બજાવતા 3 ટીઆરબી જવાનોને પણ ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. રોચક VIDEO જોવા […]

નવા વર્ષે નશાખોરો ઝડપાયા! 230 લોકોની સાથે 3 ટીઆરબી જવાનો પણ ઝડપાયા, જુઓ VIDEO

Follow us on

સુરતમાં 31 ડિસેમ્બરે નશો કરીને ઉજવણી કરતા લોકો સામે પોલીસે ખાસ ઝૂંબેશ હાથ ધરી. સુરત પોલીસે પાંડેસરા, સચિન GIDC, ઉમરા, રાંદેર, અડાજણ સહિતના વિસ્તારમાં આખી રાત વાહનોનું ચેકિંગ કર્યું. આ દરમિયાન 230 લોકોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા. ડુમસ રોડ પર ફરજ બજાવતા 3 ટીઆરબી જવાનોને પણ ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દારૂના નશામાં આવેલા મિત્રોએ જ કરી મિત્રની હત્યા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article