નકલી ટુર ઓપરેટરોથી સાવધાન! સુરતમાં 50 લાખથી વધુની ઠગાઈ, જુઓ VIDEO

|

Oct 29, 2019 | 8:57 AM

મુસ્લીમ પર્યટકોની ધાર્મિક લાગણીને સહારો બનાવી એક ટુર સંચાલકે 50 લાખનો ચુનો ચોપડ્યો છે. સુરતના અઠવા વિસ્તારમાં 50 લાખથી વધુની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. જેમાં ઉમરાહના નામે ટુર સંચાલક 136 લોકોના પાસપોર્ટ લઈને ફરાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 31મી ઓક્ટોબરે ઉમરાહ કરવા જાય તે પહેલા જ ટુર સંચાલક ફરાર થયો છે. લોકોને […]

નકલી ટુર ઓપરેટરોથી સાવધાન! સુરતમાં 50 લાખથી વધુની ઠગાઈ, જુઓ VIDEO

Follow us on

મુસ્લીમ પર્યટકોની ધાર્મિક લાગણીને સહારો બનાવી એક ટુર સંચાલકે 50 લાખનો ચુનો ચોપડ્યો છે. સુરતના અઠવા વિસ્તારમાં 50 લાખથી વધુની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. જેમાં ઉમરાહના નામે ટુર સંચાલક 136 લોકોના પાસપોર્ટ લઈને ફરાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 31મી ઓક્ટોબરે ઉમરાહ કરવા જાય તે પહેલા જ ટુર સંચાલક ફરાર થયો છે. લોકોને ટુર સંચાલક સાઉદી અરબ મોકલવાનો હતો અને તેની વચ્ચે ફરાર થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટમાં બહેનોને બસમાં મફત મુસાફરીની ભેટ! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article