ATMમાં કેશ લોડ કરનાર જ ચોર! ATM ફ્રોડ કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ VIDEO

|

Dec 19, 2019 | 7:46 AM

અત્યાર સુધી એટીએમમાંથી તસ્કરો રૂપિયા ચોરી જતા હતા અથવા તો એટીએમ તોડતા હતા. પણ હવે એટીએમ મશીનમાં રૂપીયા લોડ કરતી કંપનીઓના કર્મચારીઓ પણ એટીએમમાંથી ચોરી કરી રહ્યાં છે. આવી જ એક ઘટના અમદાવાદ ઘટી, જેમાં 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપી સંજીવ અને કિશન છેલ્લા આઠેક માસથી ATMમાં કેસ અપલોડ કરવા જાય ત્યારે મશીનમાં ચલણી […]

ATMમાં કેશ લોડ કરનાર જ ચોર! ATM ફ્રોડ કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ VIDEO

Follow us on

અત્યાર સુધી એટીએમમાંથી તસ્કરો રૂપિયા ચોરી જતા હતા અથવા તો એટીએમ તોડતા હતા. પણ હવે એટીએમ મશીનમાં રૂપીયા લોડ કરતી કંપનીઓના કર્મચારીઓ પણ એટીએમમાંથી ચોરી કરી રહ્યાં છે. આવી જ એક ઘટના અમદાવાદ ઘટી, જેમાં 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપી સંજીવ અને કિશન છેલ્લા આઠેક માસથી ATMમાં કેસ અપલોડ કરવા જાય ત્યારે મશીનમાં ચલણી નોટો મુકવાના કેસેટ અદલાબદલી કરી નાખતા અને પોતાના જ બેંક એકાઉન્ટમાંથી સામાન્ય રકમનું ટ્રાન્ઝેક્શન કરી હજાર રૂપિયા કેસ મશીનમાંથી કાઢી લેતા. આરોપીઓએ અત્યાર સુધી 3 કરોડથી પણ વધુની છેતરપિંડી આચરી ચૂકયા હોવાની ફરિયાદ પણ નોંધાઇ છે, ત્યારે આ શખ્સોની મોડેસ ઓપરેન્ડી પાછળનો માસ્ટરમાઇન્ડ અરુણ દુબે હાલ ફરાર છે. જેને પોલીસ ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખેડૂતો માટે ખુશખબર! 17 લાખથી વધુ ખેડૂતોને મળશે પાક નુકસાનની સહાય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 7:33 am, Thu, 19 December 19

Next Article