જમ્મુ કશ્મીરમાં RSS નેતા પર જીવલેણ હુમલો, ફાયરિંગમાં બોડીગાર્ડનું મોત

|

Apr 09, 2019 | 9:34 AM

જમ્મૂ કશ્મીરના કિસ્તવાડમાં હોસ્પિટલને આંતકીઓએ હુમલાનો નિશાન બનાવ્યુ. આ હુમલામાં RSS સાથે સંકળાયેલ એક નેતાને નિશાન બનાવવામાં આવ્યા. હુમલામાં નેતા ચંદ્રકાંતને ગભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે એમના બોડીગાર્ડનુ મોત થયું છે.  આ હુમલો હોસ્પિટલના ઓપીડીમાં કરવામાં આવ્યો. જ્યાં ચંદ્રકાંત શર્મા પોતાના બોડીગાર્ડ સાથે હાજર હતાં. એવા સમયે બુરખો પહેરીને આવેલા વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. જેમાં […]

જમ્મુ કશ્મીરમાં RSS નેતા પર જીવલેણ હુમલો, ફાયરિંગમાં બોડીગાર્ડનું મોત

Follow us on

જમ્મૂ કશ્મીરના કિસ્તવાડમાં હોસ્પિટલને આંતકીઓએ હુમલાનો નિશાન બનાવ્યુ. આ હુમલામાં RSS સાથે સંકળાયેલ એક નેતાને નિશાન બનાવવામાં આવ્યા. હુમલામાં નેતા ચંદ્રકાંતને ગભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે એમના બોડીગાર્ડનુ મોત થયું છે. 

આ હુમલો હોસ્પિટલના ઓપીડીમાં કરવામાં આવ્યો. જ્યાં ચંદ્રકાંત શર્મા પોતાના બોડીગાર્ડ સાથે હાજર હતાં. એવા સમયે બુરખો પહેરીને આવેલા વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. જેમાં ચંદ્રકાંતને ઈજા પહોંચી હતી અને બો઼ડીગાર્ડની હત્યા કરી હુમલા ખોર હથિયાર લઈને ભાગી ગયા હતાં.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

TV9 Gujarati

 

હોસ્પિટલમાં હુમલો થતા અફરા-તફરીનો માહોલ છવાઈ ગયો હતો. આ માહોલનો લાભ લઈ હુમલાખોરો ભાગી છુટવામાં સફળ રહ્યાં હતાં. હુમલાખોર પુરુષ છે કે મહિલા તે અંગે કોઈ માહિતી સામે નથી આવી. પરંતુ પોલીસે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે. જોકે હોસ્પિટલની બહાર પાકિસ્તાન વિરોધી નારા લોકો લગાવી રહ્યાં છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article