જેલમાં આ કેદીઓને મળી છે સજા પણ કરે છે મજા! જુઓ VIDEO

|

Sep 14, 2019 | 10:35 AM

જેલ આમ તો કેદીઓની સજા માટે હોય છે પરંતુ કેટલીક જેલમાં કેદીઓ મજા કરતા હોય છે. આવી એજ એક જેલ એટલે સુરેન્દ્રનગરના ધાંગધ્રાની સબજેલ. અહિંથી બે મોબાઇલ, એક સીમકાર્ડ અને છરી જેવી બિનઅધિકૃત વસ્તુો મળી આવી છે. જ્યાં સુરક્ષાઓના મોટા મોટા દાવાઓ થતા હોય છે. તેવા જ પ્રતિબંધિત વિસ્તારમાંથી આવી આપત્તીજનક વસ્તુઓ મળતા જેલરની કામગીરી […]

જેલમાં આ કેદીઓને મળી છે સજા પણ કરે છે મજા! જુઓ VIDEO

Follow us on

જેલ આમ તો કેદીઓની સજા માટે હોય છે પરંતુ કેટલીક જેલમાં કેદીઓ મજા કરતા હોય છે. આવી એજ એક જેલ એટલે સુરેન્દ્રનગરના ધાંગધ્રાની સબજેલ. અહિંથી બે મોબાઇલ, એક સીમકાર્ડ અને છરી જેવી બિનઅધિકૃત વસ્તુો મળી આવી છે. જ્યાં સુરક્ષાઓના મોટા મોટા દાવાઓ થતા હોય છે. તેવા જ પ્રતિબંધિત વિસ્તારમાંથી આવી આપત્તીજનક વસ્તુઓ મળતા જેલરની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે. જેલમાં જ્યારે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે બેરેક નંબર 3માંથી આ વસ્તુઓ મળી હતી. હાલ આ બાબતે પાંચ કેદીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ! હવામાન વિભાગની આગાહી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article