Surat : ભવાની વાડમાં મેઇન રોડ પર રૂપિયા 15 લાખની લૂંટ, બાઈક પર આવેલા અજાણ્યા ઈસમો લૂંટ ચલાવી ફરાર

|

Mar 15, 2021 | 10:39 PM

Surat : બાઈક પર આવેલા અજાણ્યા ઈસમો લૂંટ ચલાવી ફરાર થઇ ગયા છે. લૂંટારુઓ રૂપિયા 15 લાખ જેવી મોટી રકમ લૂંટીને પલાયન થઈ ગયા હતા.

Surat : ભવાની વાડમાં મેઇન રોડ પર રૂપિયા 15 લાખની લૂંટ, બાઈક પર આવેલા અજાણ્યા ઈસમો લૂંટ ચલાવી ફરાર
Surat :

Follow us on

Surat : મહિધરપુરા હીરા બજાર નજીક ફરી એક વખત લૂંટનો બનાવ સામે આવ્યો છે. એક આંગડિયા પેઢીના કર્મચારી પાસે લૂંટારુઓએ લૂંટ ચલાવી છે. બાઈક પર આવેલા અજાણ્યા ઈસમો લૂંટ ચલાવી ફરાર થય ગયા છે. લૂંટારુઓ રૂપિયા 15 લાખ જેવી મોટી રકમ લૂંટીને પલાયન થઈ ગયા હતા.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Published On - 10:35 pm, Mon, 15 March 21

Next Article