સુરતના કતારગામમાં દુષ્કર્મની ફરિયાદ, આરોપીની પોલીસે કરી અટક

|

Nov 07, 2020 | 7:49 PM

સુરતના કતારગામમાં યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ થઇ છે. કતારગામ પોલીસ મથકમાં આ કેસમાં નિલ ચાંદગડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં રોકાણના નામે 4.30 લાખ રૂપિયા પડાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ છે. બ્યુટી પાર્લર ચલાવતી યુવતીનો ઓનલાઇન સંપર્ક કરી ડુમ્મસની હોટલમાં દુષ્કર્મ કરાયું છે. પોલીસે આરોપી નિલ ચાંદગડીયાની અટક કરી છે. Web Stories View more […]

સુરતના કતારગામમાં દુષ્કર્મની ફરિયાદ, આરોપીની પોલીસે કરી અટક

Follow us on

સુરતના કતારગામમાં યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ થઇ છે. કતારગામ પોલીસ મથકમાં આ કેસમાં નિલ ચાંદગડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં રોકાણના નામે 4.30 લાખ રૂપિયા પડાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ છે. બ્યુટી પાર્લર ચલાવતી યુવતીનો ઓનલાઇન સંપર્ક કરી ડુમ્મસની હોટલમાં દુષ્કર્મ કરાયું છે. પોલીસે આરોપી નિલ ચાંદગડીયાની અટક કરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Next Article