સુરતમાં મળ્યો મહિલાનો મૃતદેહ, ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કર્યો હોવાની આશંકા, જુઓ VIDEO

|

Dec 17, 2019 | 6:51 AM

સુરતના અડાજણમાં આવેલા ગૌરવપથ પાસેથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે આ મહિલાની હત્યા કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે આ હત્યા મૃતક મહિલાના પતિએ જ કરી છે. જેથી પોલીસ શંકાના આધારે મૃતક મહિલાના પતિની પૂછપરછ કરી રહી છે. પોલીસ તપાસમાં […]

સુરતમાં મળ્યો મહિલાનો મૃતદેહ, ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કર્યો હોવાની આશંકા, જુઓ VIDEO

Follow us on

સુરતના અડાજણમાં આવેલા ગૌરવપથ પાસેથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે આ મહિલાની હત્યા કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે આ હત્યા મૃતક મહિલાના પતિએ જ કરી છે. જેથી પોલીસ શંકાના આધારે મૃતક મહિલાના પતિની પૂછપરછ કરી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મહિલાનું નામ માયા છે, જે મૂળ ઉત્તર પ્રદેશની વતની હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમરેલીની સાવરકુંડલા APMCમાં ચણાના મહત્તમ ભાવ રહ્યા રૂ.5450, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article