જન્મ દિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ! 14 લોકો દારૂનું સેવન કરતા ઝડપાયા, જુઓ VIDEO

|

Dec 26, 2019 | 7:40 AM

સુરતના પીપલોદ વિસ્તારમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. સુકૃતિ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં શૈલેષ ઉર્ફે બંટી રમેશ પરદેશીના દીકરાના જન્મ દિવસની પાર્ટી હતી. જ્યાં પાર્ટીની આડમાં લોકો દારૂનું સેવન કરી રહ્યાં હતા, જેની જાણ થતાં પોલીસે રેડ પાડીને 14 લોકોને ઝડપ્યા છે, સાથે જ 31 બોટલ કબ્જે કરી છે. પોલીસે તમામ ઝડપાયેલા લોકોનું રાત્રે જ સિવિલ હોસ્પિટલ ખાતે […]

જન્મ દિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ! 14 લોકો દારૂનું સેવન કરતા ઝડપાયા, જુઓ VIDEO

Follow us on

સુરતના પીપલોદ વિસ્તારમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. સુકૃતિ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં શૈલેષ ઉર્ફે બંટી રમેશ પરદેશીના દીકરાના જન્મ દિવસની પાર્ટી હતી. જ્યાં પાર્ટીની આડમાં લોકો દારૂનું સેવન કરી રહ્યાં હતા, જેની જાણ થતાં પોલીસે રેડ પાડીને 14 લોકોને ઝડપ્યા છે, સાથે જ 31 બોટલ કબ્જે કરી છે. પોલીસે તમામ ઝડપાયેલા લોકોનું રાત્રે જ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પોલીસ પર પથ્થરમારો કરનારા 5 ની ધરપકડ, CAA ના વિરોધમાં કર્યો હતો પથ્થરમારો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article