રાજકોટમાં ડબલ મર્ડર, છરીના ઘા ઝીંકી આરોપીએ કરી પત્ની અને મામાની હત્યા

|

Oct 22, 2020 | 8:27 PM

રાજકોટથી ડબલ મર્ડરની ઘટના સામે  આવી છે. રાજકોટના રુખડિયા ફાટક પાસેની ઘટનામાં ઇમરાન પઠાણ નામના શખ્સે ઘર કંકાસને લઇ તેની પત્ની અને મામાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી ઇમરાન દ્વારા તેની સાસુને પણ છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. આ દરમિયાન આરોપી ઇમરાનના સાસુ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હૉસ્પિટલમાં […]

રાજકોટમાં ડબલ મર્ડર, છરીના ઘા ઝીંકી આરોપીએ કરી પત્ની અને મામાની હત્યા

Follow us on

રાજકોટથી ડબલ મર્ડરની ઘટના સામે  આવી છે. રાજકોટના રુખડિયા ફાટક પાસેની ઘટનામાં ઇમરાન પઠાણ નામના શખ્સે ઘર કંકાસને લઇ તેની પત્ની અને મામાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી ઇમરાન દ્વારા તેની સાસુને પણ છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. આ દરમિયાન આરોપી ઇમરાનના સાસુ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલામાં આરોપી દ્વારા પોતાના બે બાળકો સાથે સળગીને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. હાલ ડબલ મર્ડરની ઘટનાને લઇ પોલીસે તપાસ હાથ ધરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article