રાજકોટની લેડી ડોન સોનું ડાંગરનો આતંક, અમરેલીના SP નિર્લિપ્ત રાયને આપી ધમકી, જુઓ VIDEO

|

Dec 17, 2019 | 8:34 AM

રાજકોટની લેડી ડોન સોનું ડાંગરનો આતંક યથાવત્ છે. સોનુએ આ વખતે અમરેલીના એસપી નિર્લિપ્ત રાય અને રાજુલા ગ્રામ્યના પીએસઆઈ ડોડિયાને ધમકી આપી છે. સોનુએ એક વીડિયો વાયરલ કર્યો છે, જેમાં તે પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહી છે કે તેના સાગરિતને જો હેરાન કર્યો છે. જેથી તેનું પરિણામ ભોગવવું પડશે. આ એ જ સોનું ડાંગર છે […]

રાજકોટની લેડી ડોન સોનું ડાંગરનો આતંક, અમરેલીના SP નિર્લિપ્ત રાયને આપી ધમકી, જુઓ VIDEO

Follow us on

રાજકોટની લેડી ડોન સોનું ડાંગરનો આતંક યથાવત્ છે. સોનુએ આ વખતે અમરેલીના એસપી નિર્લિપ્ત રાય અને રાજુલા ગ્રામ્યના પીએસઆઈ ડોડિયાને ધમકી આપી છે. સોનુએ એક વીડિયો વાયરલ કર્યો છે, જેમાં તે પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહી છે કે તેના સાગરિતને જો હેરાન કર્યો છે. જેથી તેનું પરિણામ ભોગવવું પડશે. આ એ જ સોનું ડાંગર છે જે થોડા દિવસ પહેલા અમદાવાદમાંથી દારૂ સાથે ઝડપાઈ હતી તેની સાથે તેના સાગરિતો મુન્નો અને ગૌતમ પણ ઝડપાયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વિશ્વની સૌથી મોંઘી ચા! જેનો ભાવ પ્રતિ કિલો એટલો કે 10 ફ્લેટ ખરીદ શકાય!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article