ટીકટોકનો વીડિયો બનાવવા માટે યુવકે સળગાવી જીપ? જુઓ VIDEO

|

Sep 03, 2019 | 9:53 AM

રાજકોટના કોઠારિયા રોડ પર એક અજીબો ગરીબ કિસ્સો બન્યો. ઈન્દ્રજીતસિંહ જાડેજા નામના યુવકે તેની જીપ જાહેરમાં રસ્તા પર સળગાવી દીધી. શરૂઆતમાં તો લોકોને લાગ્યું કે આ સનકી યુવક ટીકટોકનો વીડિયો બનાવવા માટે આવુ કરી રહ્યો છે. જો કે તે બાદ પોલીસે આ યુવકની અટકાયત કરી અને તેની પૂછપરછ કરી તો સામે આવ્યું કે તેની જીપ […]

ટીકટોકનો વીડિયો બનાવવા માટે યુવકે સળગાવી જીપ? જુઓ VIDEO

Follow us on

રાજકોટના કોઠારિયા રોડ પર એક અજીબો ગરીબ કિસ્સો બન્યો. ઈન્દ્રજીતસિંહ જાડેજા નામના યુવકે તેની જીપ જાહેરમાં રસ્તા પર સળગાવી દીધી. શરૂઆતમાં તો લોકોને લાગ્યું કે આ સનકી યુવક ટીકટોકનો વીડિયો બનાવવા માટે આવુ કરી રહ્યો છે. જો કે તે બાદ પોલીસે આ યુવકની અટકાયત કરી અને તેની પૂછપરછ કરી તો સામે આવ્યું કે તેની જીપ ચાલુ થતી નહોતી. તેથી ઈન્દ્રજીતસિંહને ગુસ્સો આવી ગયો અને ગુસ્સામાંને ગુસ્સામાં તેણે પોતાની જીપ સળગાવી દીધી. પોલીસે હાલ જીપ સળગાવી દેનાર ઈન્દ્રજીતસિંહ અને વીડિયો બનાવનાર નિમિષ ગોહેલની ધરપકડ કરી છે. ડોમેસ્ટિક પબ્લિક એક્ટ મુજબ પોલીસે આ બંને શખ્સો સામે કાર્યવાહી કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં યથાવત રહેશે વરસાદી માહોલ, હજુ પણ 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article