રાજકોટના ઉપલેટામાં તહેવારોમાં તસ્કરોનો તરખાટ, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

|

Nov 16, 2020 | 6:29 PM

રાજકોટના ઉપલેટાની મોટી પાનેલી ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તહેવાર સમયે ત્રાટકેલા તસ્કરોએ એસ.ટી બસ સ્ટેન્ડ નજીક આવેલી બે કરિયાણાની દુકાનોને નિશાન બનાવી અને દુકાનની જાળી તોડીને 35 હજારની રોકડ સહિત કરિયાણાની ચોરી કરી. જોકે તસ્કરોનો હાથફેરો સીસીટીવીમાં કેદ થયો છે. જેમાં જોઇ શકાય છે કે તસ્કરો રાત્રીના અંધારામાં દુકાનમાં પ્રવેશી ચોરીને અંજામ આપી રહ્યા […]

રાજકોટના ઉપલેટામાં તહેવારોમાં તસ્કરોનો તરખાટ, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

Follow us on

રાજકોટના ઉપલેટાની મોટી પાનેલી ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તહેવાર સમયે ત્રાટકેલા તસ્કરોએ એસ.ટી બસ સ્ટેન્ડ નજીક આવેલી બે કરિયાણાની દુકાનોને નિશાન બનાવી અને દુકાનની જાળી તોડીને 35 હજારની રોકડ સહિત કરિયાણાની ચોરી કરી. જોકે તસ્કરોનો હાથફેરો સીસીટીવીમાં કેદ થયો છે. જેમાં જોઇ શકાય છે કે તસ્કરો રાત્રીના અંધારામાં દુકાનમાં પ્રવેશી ચોરીને અંજામ આપી રહ્યા છે. હાલ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ : ડોર ટુ ડોર કચરો લેવા આવતી ટ્રકે બાળકીને અડફેટે લીધી, દુર્ઘટનામાં 10 વર્ષની બાળકીનું મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article