Paytmનો ઉપયોગ કરનારા લોકો રહો સાવધાન! Paytmમાં KYCના બહાને થઈ રહી છે લાખો રૂપિયાની છેતરપિંડી

|

Aug 12, 2020 | 3:21 PM

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે બે શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા. જે પેટીએમ એકાઉન્ટમાં કેવાયસી અપડેટ કરવી જરૂરી છે, તેવા બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા હતા. દેશભરમાં મોટાભાગના રાજ્યોના અંદાજે 25 લાખ લોકોને ઠગબાજોએ મેસેજ મોકલ્યા હતા. આ મેસેજમાં એક હેલ્પલાઈન નંબર આવતો હતો. જો કોઈ હેલ્પલાઈન નંબર પર ફોન કરે તો એક સોફ્ટવેર ડાઉનલોડ કરવા કહેવાતું. […]

Paytmનો ઉપયોગ કરનારા લોકો રહો સાવધાન! Paytmમાં KYCના બહાને થઈ રહી છે લાખો રૂપિયાની છેતરપિંડી

Follow us on

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે બે શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા. જે પેટીએમ એકાઉન્ટમાં કેવાયસી અપડેટ કરવી જરૂરી છે, તેવા બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા હતા. દેશભરમાં મોટાભાગના રાજ્યોના અંદાજે 25 લાખ લોકોને ઠગબાજોએ મેસેજ મોકલ્યા હતા. આ મેસેજમાં એક હેલ્પલાઈન નંબર આવતો હતો. જો કોઈ હેલ્પલાઈન નંબર પર ફોન કરે તો એક સોફ્ટવેર ડાઉનલોડ કરવા કહેવાતું. આ સોફ્ટવેરના ડાઉનલોડિંગ સમયે ફોનનું એક્સેસ ઠગબાજોને મળી જતું, જે બાદ ખરી ગેમ શરૂ થતી અને ઠગબાજો પેટીએમ કે બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા. આ રીતે દેશના હજારો લોકો સાથે મોટી ઠગાઈ આચરવામાં આવી છે. આ ગુનેગારો પાસેથી મળેલા લેપટોપ, મોબાઈલના આધારે પોલીસે 200થી વધારે ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: રાજકોટઃ ગણપતિ મહોત્સવને લઈ આવ્યા મહત્વના સમાચાર, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article