AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નિભર્યા કેસ: ફાંસીની નવી તારીખ માટે સુપ્રીમ કોર્ટે આપી લીલીઝંડી

નિભર્યા કેસ કાનૂની આટીઘૂંટીમાં ફંસાયેલો છે અને દોષિતોને ક્યારે ફાંસી આપવી તે અંગે ફરીથી સુનાવણી થઈ હતી. દિલ્હી હાઈકોર્ટે એક અઠવાડિયો અંતિમ સમય આપ્યો હતો. આ બાજુ સુપ્રીમ કોર્ટે સરકારે કરેલી અરજીમાં અંતે ડેથ વોરંટ ઈશ્યુ કરવા માટે મંજૂરી આપી દીધી છે. ફરીથી કોર્ટ ડેથ વોરંટ ઈશ્યુ કરે કારણ કે તમામ દોષિતોના કાનૂની વિકલ્પો પુરા […]

નિભર્યા કેસ: ફાંસીની નવી તારીખ માટે સુપ્રીમ કોર્ટે આપી લીલીઝંડી
| Updated on: Feb 11, 2020 | 3:14 PM
Share

નિભર્યા કેસ કાનૂની આટીઘૂંટીમાં ફંસાયેલો છે અને દોષિતોને ક્યારે ફાંસી આપવી તે અંગે ફરીથી સુનાવણી થઈ હતી. દિલ્હી હાઈકોર્ટે એક અઠવાડિયો અંતિમ સમય આપ્યો હતો. આ બાજુ સુપ્રીમ કોર્ટે સરકારે કરેલી અરજીમાં અંતે ડેથ વોરંટ ઈશ્યુ કરવા માટે મંજૂરી આપી દીધી છે. ફરીથી કોર્ટ ડેથ વોરંટ ઈશ્યુ કરે કારણ કે તમામ દોષિતોના કાનૂની વિકલ્પો પુરા થઈ ગયા અને તેના કારણે ફાંસી આપવામાં વિલંબ થઈ રહ્યો છે આવી કોર્ટમાં દલીલ પણ થઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

nirbhaya case convict mukesh singh supreme court verdict mercy petition nirbhaya case SC doshit mukesh ni daya aarji fagavi

આ પણ વાંચો :   અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવશે…આગમન પહેલાં ભવ્ય તૈયારીઓ યથાવત્

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તિહાડ જેલ પ્રશાસન ફાંસીની નવી તારીખ જારી કરવા માટે કોર્ટ સુધી જવા માટે સુપ્રીમ કોર્ટે અંતે મંજૂરી આપી દીધી છે. જેના લીધે ફાંસી માટે નવી તારીખ કોર્ટે આપી શકે છે. આ ઉપરાંત કોર્ટે ચારેય દોષિતોને નોટિસ આપી છે અને અલગ અલગ ફાંસી આપવામાં આવે તે મામલાને પોતાની પાસે રાખ્યો છે. આ મામલે 13 ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગયા વખતે પણ આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો અને ત્યારે કોર્ટે આ મામલાની સુનાવણી અટકાવી દીધી હતી કારણ કે દિલ્હી હાઈકોર્ટે દોષિતોને કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરવા માટે એક સપ્તાહનો સમય આપી દીધો હતો. આમ કોર્ટે કહ્યું કે એક સપ્તાહ વિત્યા બાદ જ કંઈ પણ સુનાવણી થઈ શકશે. આમ સુપ્રીમ કોર્ટે ફાંસીની નવી તારીખ માટે અરજી કરવા હા પાડી છે અને તેના લીધે નવી તારીખ કોર્ટે આપી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">