નડિયાદના સિવિલ હોસ્પિટલના ડૉક્ટર ધીરેન શાહ હની ટ્રેપમાં ફસાયા, દર્દીની ખબર જોવાના બહાને ડોક્ટરને ઘરે બોલાવી ફસાવવાનો પ્રયાસ, પોલીસે આરોપી ઝડપી પાડ્યા

|

Oct 22, 2020 | 5:44 PM

પેટલાદમાં નડિયાદના ડૉક્ટર સાથે બની હનીટ્રેપ ઘટના..નડિયાદના સિવિલ હોસ્પિટલના ડૉક્ટર ધીરેન શાહને હની ટ્રેપમાં ફસાવ્યા..શાતિર ટોળકીએ દર્દીની ખબર જોવાના બહાને ડોક્ટરને ઘરે બોલાવી ફસાવવાનો પ્રયાસ કર્યો. ઘરે પહોચ્યાં જ 3 પુરુષો પોલીસના સ્વાંગમાં આવી ડૉક્ટરને ધમકાવ્યા લાગ્યા અને રૂપિયા 1.25 લાખની રકમ વસુલ્યા બાદ વધુ રૂપિયાની માંગણી કરાતા હનીટ્રેપની જાળમાં ફસાયેલા ડૉક્ટરે પેટલાદ ટાઉન પોલીસ […]

નડિયાદના સિવિલ હોસ્પિટલના ડૉક્ટર ધીરેન શાહ હની ટ્રેપમાં ફસાયા, દર્દીની ખબર જોવાના બહાને ડોક્ટરને ઘરે બોલાવી ફસાવવાનો પ્રયાસ, પોલીસે આરોપી ઝડપી પાડ્યા

Follow us on

પેટલાદમાં નડિયાદના ડૉક્ટર સાથે બની હનીટ્રેપ ઘટના..નડિયાદના સિવિલ હોસ્પિટલના ડૉક્ટર ધીરેન શાહને હની ટ્રેપમાં ફસાવ્યા..શાતિર ટોળકીએ દર્દીની ખબર જોવાના બહાને ડોક્ટરને ઘરે બોલાવી ફસાવવાનો પ્રયાસ કર્યો. ઘરે પહોચ્યાં જ 3 પુરુષો પોલીસના સ્વાંગમાં આવી ડૉક્ટરને ધમકાવ્યા લાગ્યા અને રૂપિયા 1.25 લાખની રકમ વસુલ્યા બાદ વધુ રૂપિયાની માંગણી કરાતા હનીટ્રેપની જાળમાં ફસાયેલા ડૉક્ટરે પેટલાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરી જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article