સુરત: શંકાસ્પદ હાલતમાં મળેલી યુવતીના કેસમાં મોટો ખુલાસો, યુવતીએ કર્યો હતો આપઘાતનો પ્રયાસ

|

Jan 18, 2021 | 8:46 AM

સુરત: બળદેવ સુથાર   સુરતમાં કોલેજ ગર્લ પર રેપ થયાની ફરિયાદ બાદ નાટ્યાત્મક વળાંક આવ્યો છે. લિંબાયત ગોડાદરાની 21 વર્ષીય કોલેજિયન ગર્લ પાર્લે પોઈન્ટ મસ્કતી પ્લોટ-2માં ગોકુલધામ એપા.ના પાછળના ભાગે બુધવારે મોડી રાત્રે બેભાન હાલતમાં મળતાં ઉમરા પોલીસે રેપ, હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો. જોકે ગત રાત્રે સાડા 11 કલાક બાદ જ્યારે યુવતી ભાનમાં આવી […]

સુરત: શંકાસ્પદ હાલતમાં મળેલી યુવતીના કેસમાં મોટો ખુલાસો, યુવતીએ કર્યો હતો આપઘાતનો પ્રયાસ

Follow us on

સુરત: બળદેવ સુથાર

 

સુરતમાં કોલેજ ગર્લ પર રેપ થયાની ફરિયાદ બાદ નાટ્યાત્મક વળાંક આવ્યો છે. લિંબાયત ગોડાદરાની 21 વર્ષીય કોલેજિયન ગર્લ પાર્લે પોઈન્ટ મસ્કતી પ્લોટ-2માં ગોકુલધામ એપા.ના પાછળના ભાગે બુધવારે મોડી રાત્રે બેભાન હાલતમાં મળતાં ઉમરા પોલીસે રેપ, હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો. જોકે ગત રાત્રે સાડા 11 કલાક બાદ જ્યારે યુવતી ભાનમાં આવી ત્યારે તેણે પોલીસને કહ્યું, મારી સાથે રેપ થયો નથી. જિંદગીથી કંટાળી પોતે બિલ્ડિંગ પરથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસ પણ ચોંકી ઊઠી હતી.

તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો

આ પણ વાંચો: રાજકોટ: 1800 જેટલા તબીબો ઉતર્યા હડતાળ પર, ઈમર્જન્સી અને કોવિડ સિવાયની તમામ કામગીરી અને ઓપીડી બંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:36 pm, Fri, 11 December 20

Next Article