ભાવનગરમાં ધોળા દિવસે લૂંટ, સ્મોલ ફાઇનાન્સ કંપનીનો કર્મચારી લૂંટાયો

|

Sep 18, 2020 | 8:42 PM

ભાવનગરના જમનાકુંડ વિસ્તારમાં ફાઇનાન્સ કંપનીનો કર્મચારી લૂંટાયો છે. સ્મોલ ફાઇનાન્સ નામની કંપનીનો કર્મચારી જ્યારે રૂપિયા લઇને જઇ રહ્યો હતો, ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા ઇસમો ગંભીરસિંહ નામના કર્મચારી પાસે રહેલી 1 લાખ 10 હજારની મત્તા લૂંટીને ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ભાવનગર શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી […]

ભાવનગરમાં ધોળા દિવસે લૂંટ, સ્મોલ ફાઇનાન્સ કંપનીનો કર્મચારી લૂંટાયો
EPFO

Follow us on

ભાવનગરના જમનાકુંડ વિસ્તારમાં ફાઇનાન્સ કંપનીનો કર્મચારી લૂંટાયો છે. સ્મોલ ફાઇનાન્સ નામની કંપનીનો કર્મચારી જ્યારે રૂપિયા લઇને જઇ રહ્યો હતો, ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા ઇસમો ગંભીરસિંહ નામના કર્મચારી પાસે રહેલી 1 લાખ 10 હજારની મત્તા લૂંટીને ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ભાવનગર શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદના વરરાજા ફસાઈ ગયા પાકિસ્તાનમાં! જાણો કેવી રીતે ફસાયા?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article