સુરત: અંગત અદાવતમાં ખેલાયો લોહિયાળ જંગ, જુઓ CCTVમાં કેદ થયેલા હત્યાના દ્રશ્યો

|

Nov 12, 2020 | 5:13 PM

સુરતના પાલનપુર પાટિયા હાઉસિંગ બોર્ડ પાસે જાહેરમાં હત્યા થઇ. આ હત્યાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. સુરતના નામચીન સૂર્યા મરાઠાના નજીકના ફાઈનાન્સર રાકેશ મારૂની હત્યા કરવામાં આવી છે. રાકેશ મારુને જમીનના રૂપિયા અંગે દિપેન રાજપૂત નામના શખ્સ સાથે ઝઘડો થયો હતો. જે મામલે દિપેન રાજપૂતના સાગરીતોએ રાકેશ પર ચપ્પુના 20થી વધુ ઘા માર્યા હતા. સમગ્ર […]

સુરત: અંગત અદાવતમાં ખેલાયો લોહિયાળ જંગ, જુઓ CCTVમાં કેદ થયેલા હત્યાના દ્રશ્યો

Follow us on

સુરતના પાલનપુર પાટિયા હાઉસિંગ બોર્ડ પાસે જાહેરમાં હત્યા થઇ. આ હત્યાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. સુરતના નામચીન સૂર્યા મરાઠાના નજીકના ફાઈનાન્સર રાકેશ મારૂની હત્યા કરવામાં આવી છે. રાકેશ મારુને જમીનના રૂપિયા અંગે દિપેન રાજપૂત નામના શખ્સ સાથે ઝઘડો થયો હતો. જે મામલે દિપેન રાજપૂતના સાગરીતોએ રાકેશ પર ચપ્પુના 20થી વધુ ઘા માર્યા હતા. સમગ્ર હત્યાનો બનાવ CCTV કેમેરામાં કેદ થયો છે. હાલ સમગ્ર હત્યા પ્રકરણમાં રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રાકેશ મારૂનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: કોરોના વચ્ચે દિવાળીમાં મિઠાઈનો સ્વાદ ફિક્કો, લોકો બહાર નિકળવાનું ટાળતા હોવાથી દિવાળી પણ ખરાબ જવાનો વેપારીઓને ડર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article