મહેસાણા: પિતરાઈ ભાઈએ કરી ભાઈની હત્યા! અગમ્ય કારણોસર બોલાચાલી થતા કરી હત્યા

|

Jan 27, 2020 | 1:21 PM

મહેસાણામાં પિતરાઈ ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખતા ચકચાર મચી છે. હત્યારા ભાઈને પોલીસે ઝડપી પાડ્યો છે. ઘટના લિંચ ગામની છે, જ્યાં બન્ને પિતરાઈ ભાઈઓ વચ્ચે અગમ્ય કારણોસર બોલાચાલી થઈ હતી અને બાદમાં પિતરાઈ ભાઈએ શરીરના ગુપ્ત ભાગે છરીના ઘા ઝીંકી ભાઈની હત્યા કરી નાખી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હત્યારા […]

મહેસાણા: પિતરાઈ ભાઈએ કરી ભાઈની હત્યા! અગમ્ય કારણોસર બોલાચાલી થતા કરી હત્યા

Follow us on

મહેસાણામાં પિતરાઈ ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખતા ચકચાર મચી છે. હત્યારા ભાઈને પોલીસે ઝડપી પાડ્યો છે. ઘટના લિંચ ગામની છે, જ્યાં બન્ને પિતરાઈ ભાઈઓ વચ્ચે અગમ્ય કારણોસર બોલાચાલી થઈ હતી અને બાદમાં પિતરાઈ ભાઈએ શરીરના ગુપ્ત ભાગે છરીના ઘા ઝીંકી ભાઈની હત્યા કરી નાખી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હત્યારા ભાઈ ચંદુજી ઠાકોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના સમાચાર, માર્કેટિંગ યાર્ડમાં મજૂરો અને વેપારીઓ વચ્ચે સમાધાન

Next Article