ગાંધીનગર: અડાલજના ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં ઝડપાઇ દારૂની મહેફિલ, પાર્ટીમાં હાજર હતા અનેક જાણીતા વેપારીઓ

|

Sep 24, 2020 | 6:40 PM

ગાંધીનગરના અડાલજમાં ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં દારૂની મહેફિલ ઝડપાઇ છે. જન્મદિવસની ઉજવણી કરવામાં દારૂની મહેફિલ જામી હતી. પોલીસે 13 યુવકો અને 10 યુવતીઓની ધરપકડ કરી છે. પાર્ટીમાં હાજર તમામ યુવકો દારૂના નશામાં હતા. દારૂ પાર્ટીમાં અનેક જાણીતા વેપારીઓ હાજર હતા. પોલીસે 40 લાખની લક્ઝુરિયસ કાર પણ કબજે કરી હતી. આ પણ વાંચો: કોરોના કાળમાં માફ થશે સ્કૂલ […]

ગાંધીનગર:  અડાલજના ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં ઝડપાઇ દારૂની મહેફિલ, પાર્ટીમાં હાજર હતા અનેક જાણીતા વેપારીઓ

Follow us on

ગાંધીનગરના અડાલજમાં ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં દારૂની મહેફિલ ઝડપાઇ છે. જન્મદિવસની ઉજવણી કરવામાં દારૂની મહેફિલ જામી હતી. પોલીસે 13 યુવકો અને 10 યુવતીઓની ધરપકડ કરી છે. પાર્ટીમાં હાજર તમામ યુવકો દારૂના નશામાં હતા. દારૂ પાર્ટીમાં અનેક જાણીતા વેપારીઓ હાજર હતા. પોલીસે 40 લાખની લક્ઝુરિયસ કાર પણ કબજે કરી હતી.

આ પણ વાંચો: કોરોના કાળમાં માફ થશે સ્કૂલ ફી? કોંગ્રેસે વિધાનસભામાં ઉઠાવ્યો મુદ્દો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article