કમલેશ તિવારી હત્યાકેસમાં મોટો ખુલાસો, હોટલમાંથી ભગવા કુર્તા અને બેગ મળી આવ્યા, જુઓ VIDEO

|

Oct 20, 2019 | 7:30 AM

કમલેશ તિવારી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આ મામલે પોલીસને મળેલી માહિતી મુજબ અશફાક અને મોઈનુદ્દીને લખનઉની હોટલ ખાલસા ઈનમાં રૂમ બુક કરાવ્યો હતો. સુરતના એડ્રેસ આઈડી પર લખેલા અસલી નામ પરથી બંને આરોપીઓએ રૂમ બુક કરાવ્યો હતો.    Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો […]

કમલેશ તિવારી હત્યાકેસમાં મોટો ખુલાસો, હોટલમાંથી ભગવા કુર્તા અને બેગ મળી આવ્યા, જુઓ VIDEO

Follow us on

કમલેશ તિવારી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આ મામલે પોલીસને મળેલી માહિતી મુજબ અશફાક અને મોઈનુદ્દીને લખનઉની હોટલ ખાલસા ઈનમાં રૂમ બુક કરાવ્યો હતો. સુરતના એડ્રેસ આઈડી પર લખેલા અસલી નામ પરથી બંને આરોપીઓએ રૂમ બુક કરાવ્યો હતો.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અશફાક અને મોઈનુદ્દીન 17 તારીખે હોટલમાં આવ્યા હતા. જો કે બંને આરોપી હત્યા બાદ હોટલમાં પરત ફર્યા હતા. જ્યાં તેમણે લોહીના નિશાનવાળા કપડા બદલ્યા હતા અને હોટલ રૂમમાં જ કપડા અને બેગ રાખી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે આ તરફ આરોપીઓ જે ખાલસા હોટલમાં ઉતર્યા હતા. તેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં બંને ભગવાધારી શખ્સો હોટલના કાઉન્ટરે લાગેલા CCTVમાં કેદ થયા છે. ત્યારે CCTVના આધારે હોટલના સ્ટાફની પૂછપરછ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article