જૂનાગઢના Comedian મુનવ્વર ફારુકીની અભદ્ર ટિપ્પણી બદલ ઇન્દોરમાં ધરપકડ

|

Jan 03, 2021 | 5:21 PM

ગુજરાતના જૂનાગઢના સ્ટેન્ડ અપ  Comedian મુનવ્વર ફારુકીની ઇંદૌર પોલીસે ધરપકડ કરી છે. ઇંદૌરમાં આયોજિત કોમેડી શોમાં મુનવ્વર ફારૂકીએ  દેવી-દેવતાઓ અને ભાજપ નેતા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. આ મામલે ભાજપના ધારાસભ્યના પુત્રએ પોલીસ કેસ કર્યો હતો. જેના પર કાર્યવાહી કરીને પોલીસે મુનવ્વર ફારુકી અને ચાર અન્ય લોકોની ધરપકડ કરી છે. ભાજપ ધારાસભ્યના પુત્ર એકલવ્ય ગૌડે […]

જૂનાગઢના Comedian મુનવ્વર ફારુકીની અભદ્ર ટિપ્પણી બદલ ઇન્દોરમાં ધરપકડ
ફોટો- કોમેડિયન મુનવ્વર ફારુકી

Follow us on

ગુજરાતના જૂનાગઢના સ્ટેન્ડ અપ  Comedian મુનવ્વર ફારુકીની ઇંદૌર પોલીસે ધરપકડ કરી છે. ઇંદૌરમાં આયોજિત કોમેડી શોમાં મુનવ્વર ફારૂકીએ  દેવી-દેવતાઓ અને ભાજપ નેતા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. આ મામલે ભાજપના ધારાસભ્યના પુત્રએ પોલીસ કેસ કર્યો હતો. જેના પર કાર્યવાહી કરીને પોલીસે મુનવ્વર ફારુકી અને ચાર અન્ય લોકોની ધરપકડ કરી છે. ભાજપ ધારાસભ્યના પુત્ર એકલવ્ય ગૌડે જણાવ્યું કે, પહેલા અમે મુનવ્વર ફારુકીના કાર્યક્રમનો વીડિયો બનાવ્યો અને પછી તેને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગયા. મહત્વનું છે કે, ઇંદૌરમાં આયોજિત કોમેડી શોમાં સ્થાનિક ભાજપના ધારાસભ્ય માલિની લક્ષ્મણસિંહ ગૌડના પુત્ર તેમના સાથીઓ સાથે દર્શક તરીકે પહોંચ્યા હતા.

 

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

 

Next Article